પ્રાચીન સમયમાં પત્ની ને ખુશ કરવા માટે પુરુષો અપનાવતા આ રીત, જાણી ને તમે પણ ધ્રુજી જશો..

અન્ય

ભારત એક એવો દેશ છે જેની સાંસ્કૃતિક ધરોહર ખુબજ સમૃદ્ધ છે. પ્રાચીન ભારતમાં કેટલીક એવી વસ્તુઓ છે જેનાથી આપણે ચોંકી જઈએ. એ સમયના લોકો સમાગમને લઈને ખુબજ એક્ટિવ હતા. આ વાત એ તથ્યથી સાફ થઈ જાય છે કે ભારતને લેન્ડ ઓફ કામસૂત્ર કહેવામાં આવે છે. તેની રચના મહર્ષિ વાત્સાયને કરી હતી.

કેમકે એ વખતે લોકો પોતાના સમાગમ ને લઈને ખુબજ સજાગ હતા, એ સમયે એક સમાગમ ની રમત રમવામાં આવતી જે ખુબજ લોકપ્રિય હતી, જેનું નામ હતુ ઘટ કંચુકી. આ રમત રમી ને તે પોતાની જીવન સાથી સાથે સમાગમ માણતા અને તેને ભરપૂર આંનદ આપતા.

આ ગેમમાં મહિલાઓ અને પુરૂષોનો એક સમૂહ રાતના સમયે એકઠો થતો હતો, કોઈ પણ જાતીના સ્ત્રી-પુરૂષો આમાં ભાગ લેતા હતા. મહિલાઓ અને પુરૂષ પોતાનાં તમામ કપડાં ઉતારી એક ઘડામાં નાંખતા હતા. ત્યારબાદ મહિલાઓ એક પેપર પર બનાવેલ એક ચક્રના નિશાનની આસપાસ બેસી જતાં હતા.

રમતમાં ભાગ લેનાર દરેક પુરૂષ ઘડામાં રેહલા મહિલાઓના કપડાં ઉપાડી લે છે જે મહિલાના તે કપડા હોય છે તે મહિલા એ આખી રાત તે પુરુષ સાથે સ-બંધ બનાવી ને તેની સાથે સમાગમ માણવું પડતું. આ રમત ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી તમામ પુરૂષો પોતા એક મહિલા સાથી સાથે સં-બંધ ન બનાવી લે.

કેટલાક પુસ્તકોમાં આ સમાગમ રમત ને ચક્રપૂજા નામ આપવામાં આવેલ છે. આ ગેમમાં જેટલી સંખ્યા મહિલાઓની હોય છે એટલી પુરૂષોની પણ હોય છે. ત્યારે માનવા માં આવતું કે જો સમાગમ માં વધારે આંનદ લેવો હોય તો આ રમત રમવી જરૂરી છે. મહિલાઓ પણ આ રમત રમવા માટે ખુબજ આતુર બનતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *