પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

અન્ય

અમદાવાદઃ અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન જોયું હશે પરંતુ અમદાવાદની એક યુવતીએ તેના પ્રેમીસાથે પ્રેમ સં-બંધ તૂટી જતાં એવું કારસ્તાન કર્યું કે પોલીસ સ્ટેશનનાધક્કા ખાતી થઈ ગઈ છે. જોકે બીજી તરફ આ કિસ્સો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા લોકો માટે ચેતવણીરૂપ પણ છે.

મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો બદલાતી ટેકનોલોજી નો સાથે સાથે હવે લોકો પણ હાઇ ટેક બની રહ્યા છે. અને હવે સોશ્યલ મીડિયા તરફ વળી રહ્યા છે. જો કે કેટલાક લોકો સોશ્યલ મીડિયા નો ઉપયોગ બે-ફામ રીતે દુ’રુપ’યોગ કરું રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

હવે લોકો સા’મ’જિક દુ’શ્મ’ની કે એક તરફી પ્રેમમાં પણ બ-દલો લેવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. અમદાવાદ માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ તેના એ’ક્સ પ્રેમીની મંગેતરના ન્યૂ’ડ ફોટો વાયરલ કરી દેતા પોલીસે યુવતીની ધ’રપ’કડ કરી છે.

આ-રોપીની પૂછપરછમાં બહાર આવી છે કે સા’ઇ’બર ક્રા’ઇમમાં ફ’રિયા’દ કરી એ યુવતીના ફિયાંસ સાથે આ-રોપી યુવતીને પ્રેમ સં-બંધ હતો. જોકે બંનેના પરિવારજનોને જાણ થતાં આ પ્રેમ સં-બંધ તૂટી ગયો હતો. અને આ-રોપી યુવતી ના એ’ક્સ પ્રેમી એ સગાઈ કરી લીધી હતી.

જેથી યુવતી એ તેનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. અને યુવતી પાસે તેના પ્રેમીનો ઇન્સ્ટાગ્રામ આઈડી અને પાસવર્ડ હતો. જેથી તેણે ઇન્સ્ટાગ્રામ ના ચેટ માંથી તેની મંગેતર ના ન્યૂ’ડ ફોટો મેળવી લીધા હતા. અને ફે’ક આઇ ડી બનાવી ને તે વાયરલ કરી દીધા હતા

જો કે આ બાબત ની જાણ ફ’રિયા’દી ને થતાં તેણે સા’યબ’ર ક્રા’ઇ’મ માં ફ’રિયા’દ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી આરોપી ની ધ’રપ’કડ કરી છે. જો કે આ રીતે વિશ્વાસ માં આવી ને સોશ્યલ મીડિયા ના આઇ ડી પાસવર્ડ કોઈને આપવા ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *