પ્રેમિકા ને ગ@ર્ભવતી બનાવી પ્રેમી નાસી ગયો વિદેશ, છોકરી ના ઘરે ખબર પડતા થયું આવું કે..

અન્ય

સમસ્યા: કઈ સમજાતું નથી. મારી ઉંમર 20 વર્ષ છે. હું બીજી જ્ઞાાતિના યુવકને ચાહું છું. એ પણ મને ખૂબ પ્રેમ કરે છે. અમે બંને એ શરીર સુખ નો આનંદ પણ લીધો છે. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ, પણ અમારાં કુટુંબીજનો સંમત નથી. તેઓ એવું કહે છે કે જો અમે લગ્ન કરીશું, તો તેઓ અમારી સાથે સંબંધ નહીં રાખે. હમણાં થોડા દિવસો પેહલા અમે બંને માળીયા ત્યારે અમે નિરોધ વગર શરીર સુખ માણિયું હતું.

મારા પ્રેમી ને ઓફિસ ના કામ થી વિદેશ જવાનું થયું અને મને એવું લાગે છે કે હું અત્યારે ગ@ર્ભાવતી હું મારા બોયફ્રેન્ડ ને ફોને કરું છું તો તે ઉપાડતો પણ નથી જો આ વાત મારા ઘરે ખબર પડી તો મારા કેવા હાલ થશે મને બોવ દર લાગે છે. હું શું કરું.

સમાધાન:પહેલા તો તમારે ઘરના વિરુદ્ધ જઈને લગ્ન ન કરવા જોઈએ. બીજી વાત કે તમારા ઘરમાં જ્ઞાતિનો ભેદભાવ ના હોય તો તમે ઘરનાને માનવીને લગ્ન કરી શકો છો અને તમે એક તરફ એમ પણ કહો છો કે તમે બંને પ્રેમની બાબતમાં ગંભીર છો અને એકબીજાને જીવનસાથી બનાવવાનો નિર્ણય કરી ચૂક્યાં છો, અને તમારો પ્રેમી ફોને નથી ઉપાડતો એટલે એ કૈક કામ માં હશે થોડી રાહ જોવો એનો ફોને આવશે. અને લગ્ન પેહલા નિરોધ વગર ક્યારેય શરીર સુખ ના માનવું જોઈએ આ તમારી બેદરકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *