પુરૂષોનેે કેમ સવાર-સવારમાંં થાય છે શરીર સુખ માણવા ની ઈચ્છા..

અન્ય

પુરુષો સવારમાં ઉઠે ત્યારે જ તેમને સે*ક્સ કરવાની ઈચ્છા થાય છે. તેનાથી વિરૂદ્ધ મહિલાઓને વહેલી સવારે ઊંઘવાની મજા આવે છે. આવું કેમ થાય છે તે સવાલનો જવાબ આખરે મળી ગયો છે. પુરુષોને સે*ક્સની ઈચ્છા તેમના શરીરમાં થતાં ટેસ્ટોસ્ટેરોનના સ્રાવ પર નિર્ભર હોય છે. આગળ ક્લિક કરો અને જાણો શું છે દિવસના જુદાજુદા સમય અને ટેસ્ટોસ્ટેરોનનું કનેક્શન.

પુરુષ ઉઠ્યો પણ ન હોય તે પહેલા જ આ સમયે તેના ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ દિવસના અન્ય સમય કરતાં ઘણું વધારે હોય છે. રિસર્ચ અનુસાર, આ સમયે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 25 થી 50 ટકા વધારે હોય છે. ટેસ્ટોસ્ટેરોનનું પ્રોડક્શન પિટ્યૂટરી ગ્રંથીમાં થતું હોય છે. જે રાતભર કામ કરતી રહે છે, જેના કારણે સવારે આ સ્ત્રાવ ભેગો થાય છે અને તેનાથી પુરુષની જાતિય ઈચ્છા વધી જાય છે.

જો રાત્રે સારી અને ગાઢ ઊંઘ આવી હોય તો આ સમયે સે*ક્સ કરવાની પુરુષોની ઈચ્છા ઘણી જ વધી જાય છે. રિસર્ચ દર્શાવે છે કે પુરુષને જેટલી સારી ઊંઘ આવે તેટલું જ તેનામાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે. અમેરિકન મેડિકલ અસોસિયેશનના જણાવ્યા અનુસાર, જો પુરુષ પાંચ કલાક સારી ઊંઘ ખેંચી લે તો તેની જાતિય ઈચ્છાને વધારતું ટેસ્ટોસ્ટેરોન 15 ટકા વધી જાય છે.

પુરુષો જાગે છે ત્યારે તેમના સે*ક્સ હોર્મોન્સનું પ્રમાણ ટોચ પર હોય છે, જ્યારે મહિલાઓનું સૌથી નીચું. પુરુષો અને મહિસાઓમાં સે*ક્સ હોર્મોન્સમાં વધારો થવાનો સમયગાળો ઊંધો હોય છે. મહિલાઓના હોર્મોનમાં થતો વધારો તેમની માસિક સાયકલ પર નિર્ભર હોય છે. તેના મધ્યાંતરે તેમનામાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ 30 ગણું વધી જાય છે.

દિવસની શરૂઆત કરવાના આ સમયે પુરુષ અને સ્ત્રીના સ્ટ્રેસ હોર્મોનમાં વધારો થાય છે. જેથી સે*ક્સ હોર્મોન્સની અસર મંદ પડવા લાગે છે. જેમ-જેમ દિવસ પસાર થતો રહે છે તેમતેમ પુરુષના શરીરમાં સ્ટેડિલી ટેસ્ટોસ્ટેરોન બનતું રહે છે. આ હોર્મોન મસલ ગ્રો અને સ્પર્મ પ્રોડક્શનમાં પણ ઉપયોગી છે. દરેક 90 મિનિટે તેના સ્તરમાં વધારો-ઘટાડો થાય છે, જેનો આધાર શરીરની ઈન-બિલ્ટ ક્લોક પર છે.

ઓફિસમાં જો કોઈ આકર્ષક કલીગ ફરતી હોય તો પુરુષ તેને જોઈને આકર્ષાય છે. પરંતુ આ તેના હોર્મોન્સ નહીં, પરંતુ નર્વસ સિસ્ટમને આભારી છે. કોઈ આકર્ષક સ્ત્રીને જોઈ પુરુષના મગજમાં ચોક્કસ પ્રકારના હોર્મોન્સ પેદા થાય છે, જેના કારણે તેના ગુપ્તાંગમાં રક્તનો પ્રવાહ વધે છે.

લંચના સમયે જો કોઈ પુરુષ આકર્ષક સ્ત્રીને જોઈ લે તો તે ઉત્તેજીત થઈ જાય છે. પરંતુ સ્ત્રીઓમાં આવું થવાના ચાન્સ ઓછા હોય છે. ઉલ્ટાનું રિસર્ચ તો એવું જણાવે છે કે સ્ત્રીના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં ત્યારે જ શક્યત: વધારો થાય છે જ્યારે તે પોતાના પાર્ટનર સાથે હોય.

ઓફિસ પૂરી થવાના સમયે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ડાઉન થવાની શરૂઆત થાય છે, જ્યારે સ્ત્રીઓનું ટેસ્ટોસ્ટેરોન લેવલ વધે છે. મતલબ કે, આ સમયે પુરુષોને સે*ક્સ કરવાની ખાસ ઈચ્છા નથી થતી, જ્યારે સ્ત્રીઓમાં તેનાથી ઉલ્ટું થાય છે.

આખા દિવસના સ્ટ્રેસ બાદ સાંજે સાત વાગ્યે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ડાઉન હોય છે. જોકે, મ્યુઝિક સાંભળવાથી તેના લેવલ પર સીધી અસર થાય છે. રિસર્ચ એવું કહે છે કે, મ્યૂઝિકથી સ્ત્રી રિલેક્સ થાય છે, અને તેની જાતિય ઈચ્છા વધે છે. પરંતુ પુરુષોમાં તેની ઊંધી અસર થાય છે અને તેના ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટે છે.

ટીવી પર જો કોઈ રસપ્રદ મેચ ચાલતી હોય તો, તેનું રિઝલ્ટ પણ પુરુષના ટેસ્ટોસ્ટેરોન લેવલ પર અસર કરી શકે છે. રિસર્ચ અનુસાર જો પોતે જે ટીમને સપોર્ટ કરતા હોય તે જીતે તો પુરુષોના ટેસ્ટોસ્ટેરોનું લેવલ 20 ટકા વધી જાય છે. પરંતુ મહિલાઓ સ્પોર્ટ્સ જુએ તેના કરતાં રમે તો તેમના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં વધારો થાય છે.

આ સમયે પુરુષનું ટેસ્ટોસ્ટેરોન લેવલ આખા દિવસના સૌથી નીચા સ્તરે આવી ગયું હોય છે. પરંતુ મહિલાઓમાં આ સમયે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ સૌથી ઊંચું હોય છે.

આ સમયે પુરુષના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ભલે નીચું હોય, પરંતુ તેઓ સે*ક્સ માટે તૈયાર હોય છે. કારણકે, સ્ત્રીઓની સરખામણીએ તેમનું ટેસ્ટોસ્ટેરોન લેવલ હાઈ હોય છે. આ સમયે જો જાતિય સંબંધ બંધાય અને જો સ્ત્રીમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું હોય તો તેનું ક્લાઈમેક્સ ઓછું અસરકારક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *