રોજ કરો આ 2 માંથી એક યોગ, અને વધારો તમારી શરીર સુખ માણવાની ક્ષમતા, કોઈ યુવતી નહીં છોડે તમારો સાથ..

અન્ય

યોગ તમને દરેક ક્ષણે શ-રીર અને મનથી યુવા બનાવી રાખવાની તાકત આપે છે. આ સાથે જ તમે સે-ક્સ પાવરને વધારવામાં અને વૈવાહિક જીવન સુખી બનાવવામાં મદદ પણ કરે છે. પણ એ માટે સતત અભ્યાસ કરવાની જરૂર છે. યોગ સે-ક્સ પાવરને વધારવામાં અને વૈવાહિક જીવન સુખી બનાવવામાં મદદ પણ કરે છે. પણ એ માટે સતત અભ્યાસની જરૂર છે. તો અહીં પ્રસ્તુત છે યૌ’વનને બરકરાર રાખવા અને યૌ*ન શક્તિ વધારવા માટે ઉપયોગી યોગાસન…

ભદ્રાસન : ભ્રદ્રાસનનો નિયમિત અભ્યાસ સં*ભોગ દરમિયાન ધૈર્ય અને એકાગ્રતાને વધારે છે. આ સાથે જ સે-ક્સ દરમિયાન ચરમ સુખની અનુભૂતિ થાય છે.

રીત : કોઈ સ્વચ્છ વાતાવરણમાં જઈને ચાદર પાથરીને પોતાના ઘુંટણ પર ભાર આપીને ઉભા રહેવું. પોતાના જમણા પગની ઘુંટણને વાળીને પાછળ તરફ લઈ જવું. પોતાના નિ’તંબને નીચે તરફ રાખવા. ડાબા પગના ઘુંટણને વાળીને પાછળ તરફ લઈ જવો. ઘુંટણને એકબીજા તરફ વાળીને જમીન સાથે જોડાયેલા રાખવા. પંજાને એડીઓ સાથે જોડીને નિ’તંબ સાથે ખેંચીને રાખવા. પોતાના સંપૂર્ણ શ-રીરનો ભાર પંજા અને એડીઓ પર રાખીને બેસવું. જ્યારે શ્વાસ અંદર તરફ ખેંચીને પોતાના મસ્તિષ્કને આગળ તરફ ખેંચવું. જ્યારે નાક અને આગળના ભાગને જોતા ભદ્રાસનનો અભ્યાસ કરવો. આ સામાન્ય સ્થિતીમાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રહેવું. મસ્તિષ્તને ઉપર તરફ ખેંચીને આગળ વધારવું. ફરીવાર ખેંચીને ભદ્રાસનનો અભ્યાસ કરવો. આ આસનથી મસ્તિષ્કને મધ્ય ભાગ પર ધ્યાન લગાવવું. જેનાથી મનને સ્થિર રાખી શકાય અને મસ્તિષ્કનો તણાવ સમાપ્ત થઈ જાય.

હલાસન : યૌ*ન ઉર્જાઓ વધારવા માટે આ આસનનો ઉપયોગ કરવામાં આવે છે. આ આસન પુરૂષો અને મહિલાઓની યૌ*ન ગ્રંથિઓને મજબૂત અને સક્રિય બનાવે છે. આ આસનમાં શ-રીરનો આકાર હલ જેવો થાય છે તેથી આને હલાસન કહે છે.

રીત : પહેલા પીઠના બળે સૂઈ જાવ. અને એડી-પંજા મેળવી લો. હાથોની હથેળીઓને જમીન પર મૂકીને કોણીને કમરથી અડાડીને મૂકો. હવે શ્વાસને સુવિધા મુજબ બહાર કાઢી લો. પછી બંને પગને એક સાથે ધીરે ધીરે ઉંચા ઉઠાવતા જાવ. ઘૂંટણ સીધા મૂકીને પગને ઉપર આકાશની તરફ ઉઠાવો પછી પાછળથી માથા તરફ ઉઠાવતા જમીન પર મૂકી દો. પછી બંને હાથને પંજાને ભેગા કરીને માથાને થોડુ દબાવો જેનાથી તમારા પગ વધુ પાછળની તરફ જશે. ધ્યાન રાખો કે પગ ખેંચાયેલા અને ઘૂંટણથી સીધા રહે. આને તમારી સુવિધા મુજબ જેટલો સમય સુધી મુકી શકો છો તેટલો સમય મુકી રાખો. પછી ધીરે ધીરે આ સ્થિતિની અવધિને બેથી પાંચ મિનિટ સુધી વધારો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *