રૂમ માં સૂતી હતી પુત્રવધુ બાજુ માં જઈ ને સુઈ ગયો સસરો, કહ્યું કે તુ સૌંદર્ય સામ્રાજ્ઞી છે અમને પણ લાભ આપ..

અન્ય

શહેરમાં રોજેરોજ છે-ડતીની ઘટનાઓ વધતી જ જઇ રહી છે. મોટા ભાગના કિસ્સામાં પરિવાર અથવા તો પરિવારની નજીકની વ્યક્તિ જ છે-ડતીમાં સંડોવાયેલી હોય છે. અમદાવાદમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતી લગ્ન કરીને સાસરે ગઇ હતી. પરંતુ સાસરિયાં માં તેની સાથે જે બન્યું તે જાની ને બધા ના હોશ ઊડી ગયા.

સાસરીમાં શાંતિથી રહેતી હતી. જો કે અચાનક સસરામાં શે-તાન સ્વરૂપે જાગ્યો હતો. સસરા વારંવાર વહુની એકલતાનો લાભ લઇને તેના રૂમમાં પહોંચી જતા હતા. ધીરે ધીરે હિંમત ખુલી અને એકલતાનો લાભ લઇને અડપલા પણ કરવાના ચાલુ કર્યા હતા. પરંતુ એક દિવસ એકલતા નો લાભ લઈ ને સસરા જે કર્યું તેવું તો કોઈ વિચારી પણ ના શકે.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પરણિતાએ પતિ, સાસુ, સસરા, મોટા સસરા, કાકા સસરા સહિત 8 લોકો સામે શા-રીરિ-ક અને મા-નસિ-ક ત્રા-સની તથા દ-હેજમાં પૈ-સા લાવવા માટે દ-બાણ અંગેની ફરિયાદ પૂર્વ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. પરિણીતાનો આ-ક્ષેપ છે કે જ્યારે પોતો રૂમમાં એકલી હતી. એક માસૂમ પુત્ર વધુ ને ઘર ના 8 લોકો ભેગા મળી ને આવું કરતાં કે એની આપવીતી વિતાવતા પી-ડિત ધ્રૂજકે રડવા લાગી.

ત્યારે સસરાએ આવીને તેની બાજુમાં સુઇ ગયા હતા. તેની સાથે અ-ડપલા કરવાનું શરૂ કર્યું હતું. હાલ તો ફરિ-યાદ દાખલ થતા પોલીસ દ્વારા ફરિ-યાદ દાખલ તપાસ આદરવામાં આવી છે. પરિણીતાના મુળ ઉત્તરપ્રદેશના રહેવાસી યુવક સાથે લગ્ન થયા હતા.

લગ્ન પહેલા સાસરિયાએ યુવતીના યુવક સાથે લગ્ન કરાવવા માટે તેમજ ઘર બનાવવા માટે 25 લાખ રૂપિયા માંગ્યા હતા. જે પૈસા યુવતીના પિતાએ આપ્યા હતા. પૈસા આપ્યા બાદ લગ્ન કર્યા હતા. જો કે ત્યાર બાદ શા-રીરિ-ક અને મા-નસિ-ક ત્રા-સ આપવાનું શરૂ કર્યું હતું.

મોટા કાકા સસરા અને કચ્છમાં રહેતા તેના કાકા સસરાએ અવાર નવાર આ બાબતે ત્રા-સ આપ્યો હતો. આ ઉપરાંત અવારનવાર પૈસાની પણ માંગણી કરી દ-બાણ કરતા હતા. જેથી કંટાળી આખરે યુવતીએ પોલીસ ફ-રિ-યાદ કરાવી હતી.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *