હું 32 વર્ષની છું, સમાગમ વખતે મારો પતિ 1 મિનિટ માં જ થાકી જાય છે, હું સાવ અધૂરી રહી જાવ છું, તો હવે..

અન્ય

સવાલ: હું એક 26 વર્ષીય યુવક છું. મારા લગ્ન નવેમ્બરમાં થવાના છે. મેં અત્યાર સુધી ક્યારેય કોઈ યુવતી સાથે સે_ક્સ નથી કર્યું. માટે થોડી ચિંતા સતાવે છે કે લગ્નની સુહાગરાતના દિવસે મારી પત્ની સાથે કેવી રીતે વાતની શરૂઆત કરું? મહેરબાની કરીને મને જણાવો કે ફર્સ્ટ નાઈટે મારે પત્ની સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો જોઈએ અને સે_ક્સ સંબંધિત કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ?

જવાબ: સે_ક્સ સંબંધ દરમિયાન નિરોધનો ચોક્કસ ઉપયોગ કરો. કારણકે સુરક્ષિતરીતે સે_ક્સ સંબંધ રાખવા જરૂરી છે. નિરોધના ઉપયોગથી અનિચ્છિનિય પ્રેગ્નેન્સી અને કોઈપણ પ્રકારના યૌન સંક્રમણથી બચી શકાય છે. મિત્રોના પ્રેશરમાં આવીને લગ્નની પહેલી રાત્રે વ્યસન કરવું જોઈએ નહીં, કારણકે આવું કરવાથી પાર્ટનર દુ:ખી થઈ શકે છે.

સવાલ- હું હમણાં મારી કોલેજમાં ભણતી એક છોકરી જોડ પ્રેમમાં છું, અમે મુવી જોવા ગયા ત્યાં મેં એને કિસ કરી તો પણ એ બોવજ ડરી ગઈ,અને મને દૂર કરી દીધો, પણ મારા મિત્રો દ્વારા મેં જાણ્યું કે એ પેહલા પણ કોઈ જોડ બોલતી હતી તો શું એ વર્જિન હશે ? મને કેમ કિસ કરતા અટકાવ્યો હશે ?

જવાબ- તમારી સમસ્યા થોડીક અટપટી તો છે જ, ઘણીવાર એવું બને કે પ્રથમવાર કિસમાં કોઈને બીક લાગે જ અને એ પણ સિનેમા હોલમાં તો વધુ લાગે કેમ કે જો લાસ્ટ કોર્નર સીટના હોઈ તો આગળ પાછળ વારા જુવે તેવો ડર પણ આપણા મનમાં હોઈ

પ્રશ્ન: હું 32 વર્ષની છું, સમાગમ વખતે મારો પતિ 1 મિનિટ માં જ થાકી જાય છે, એક મિનિટથી વધુ સમય સુધી સંભોગ કરી શકતો નથી હું સાવ અધૂરી રહી જાવ છું શું કરવું જોઈએ તેની સલાહ આપો.

જવાબ: શીઘ્ર સ્ખલન રોકવા માટે કેગલ એક્સરસાઇઝ કરો. આ તમારા પેલ્વિક ફ્લોર સ્નાયુઓને મજબૂત અને સજ્જડ કરવામાં મદદ કરશે, જે બદલામાં તમને લાંબા સમય સુધી ટકી રહેવામાં મદદ કરશે. કેગલ કસરતો કેવી રીતે કરવી તે તમે ઇન્ટરનેટ પર જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *