સં@ભોગ ની આ 3 પોઝીસનની દિવાની હોઈ છે મહિલાઓ,આમાં વધારે મળે છે એમને આનંદ,જાણો….

અન્ય

તમને લાઈફમાં એક્સપિરીમેન્ટ કરવા ગમે છે તો તમે આ સે-ક્સ પોઝિશન ટ્રાય કરી શકો છે. અહીં અમે તમને સે-ક્સ લાઈફ માટે કેટલીક ખાસ પોઝિશન જણાવીએ છીએ. જે તમને અને તમારા પાર્ટનરને કંઈક નવિનત્તમ જણાવશે તેમજ અનેરો આનંદ પણ આપશે . ભલે તમે ગમે તેટલાં એક્સપિરિમેન્ટ કરતાં હોવ પણ આ પોઝિશન તો દરેક કપલમાં સૌથી વધુ લોકપ્રિય અને સરળ સ્ટાઈલ છે. શરૂઆત તમે આ પોઝિશનથી કરી શકો છો. તમારી સે-ક્સલાઈફને સ્ટાર્ટ કરવા આ પોઝિશન બેસ્ટ છે. દરેક ગર્લને એવો પાર્ટનર ગમે છે જે તેને ઉત્તેજિત કરવા તેનાથી બનતા બધા જ પ્રયોગ કરે છે.

આ પોઝિશનમાં તમે એકદમ વાઈલ્ડ પણ બની શકો છો. લિપ લોક કરતાં સમયે જ અચાનક વાઈલ્ડ બની એક્ટની શરૂઆત કરો. તમારા લવમેંકિગની શરૂઆતથી જ અગ્રેસિવ રાખો પછી જુઓ પાર્ટનર કેવી રીતે ઉત્તેજિત થઈ જાય છે.આ પોઝિશનમાં તમારો પાર્ટનર તમારી એકદમ નજીક હોય છે અને તમારા પ્રાઈવેટ પાર્ટ્સને ખૂબ જ નજીકથી જોઈ શકે છે. આ પોઝિશન તમે ચેર પર, પિલો પગ વચ્ચે રાખીને કરી શકો છો. તેના ખોળામાં બેસો અને તમે તમારો પગ તેના ખભા પર મુકી શકો છો. એક ખાસ અનુભવ તમારી સે-ક્સ લાઈફમાં થઈ શકે છે.

ડૉક્ટરોની ઓનલાઈન સાઈટ, સુપરડ્રગ ઓનલાઈન ડૉક્ટર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો જેમાં સે-ક્સ અંગે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ બાબતે થયુ રિસર્ચ.આ રિસર્ચમાં 1,000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ યુરોપ અને અમેરિકાના હતા અને તે તમામ રિલેશનશિપમાં હતા, જેમને સે-ક્સ લાઈફ પર કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા.

આ રિસર્ચમાં સામે આવ્યું કે, સૌથી કંટાળાજનક કોઈ સે-ક્સ પોઝિશન હોય તો તે 69 પોઝિશન છે. લગભગ 56.8 ટકા સ્ત્રીઓ અને 42.7 ટકા પુરુષોએ જણાવ્યું કે 69 પોઝિશન સૌથી બકવાસ પોઝિશન છે અને તેમાં સ્ટ્રેસ લેવલ ઘણો ઊંચો જતો રહે છે.અન્ય લોકોએ કહ્યું એનલ સે-ક્સ અંગે 55 ટકા મહિલાઓએ કહ્યું કે તેમને આ પોઝિશનમાં ઘણી તકલીફો પડે છે. જ્યારે 30 ટકા પુરુષોને પણ તે પીડાદાયક લાગ્યું. એવું કહેવાય છે કે પુરુષોને આ પોઝિશનમાં વધારે એન્જોયમેન્ટ મળે છે. પુરુષોને સૌથી વધુ ગમતી પોઝિશન રસપ્રદ વાત એ છે કે, 88 ટકા પુરુષોએ માન્યું કે એનલ સે-ક્સ તેમના માટે સૌથી બેસ્ટ પોઝિશન છે જ્યારે 12 ટકા સ્ત્રીઓએ તેને પસંદ કરે છે.

સ્ત્રીઓને પસંદ છે આ પોઝિશન સર્વેમાં ભાગ લેનારી 66.7 ટકા સ્ત્રીઓએ જણાવ્યું કે તેમને મિશનરી સે-ક્સ પોઝિશન સૌથી વધુ પસંદ છે, જ્યારે કાઉગર્લ અને સ્પૂનિંગ ટૂક બીજા નંબર પર આવે છે. પુરુષોને સ્ત્રીઓને કોને સે-ક્સ ટોય્ઝ વધુ પસંદ છે. 66 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ પોતાની સે-ક્સ લાઈફમાં સે-ક્સ ટોય્ઝ યુઝ કરવાનું પસંદ કરે છે.

આ વિષયમાં વધારે ઊંડાણમાં ગયા પછી ખબર પડી કે 58.9 ટકા સ્ત્રીઓ અને 41.1 ટકા પુરુષો સે-ક્સ માટે સે-ક્સ ટોય્ઝ વાપરવાનું પસંદ કરે છે. કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સે-ક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે. મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે. દાંતથી બટકાં ભરવા, લવ બાઈટ્સ સારું લાગે છે. પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો પાર્ટનરને લઈ બાઈટ્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે બાઈટ એટલા જોરથી ન થઈ જાય કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાની જગ્યાએ દર્દનો અહેસાસ થવા લાગે.

જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી ટોકસ કરતા હોય ત્યારે તેમને તો સારું લાગતું જ હોય છે, પરંતુ મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લેતી હોય છે. અને આ નોટી ટોક્સ તેમને નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે. સે-ક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ છે. એક સમય હતો જ્યારે મહિલાઓ સે-ક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી, પરંતુ હવે તે બિન્દાસપણે સે-ક્સ વિશે વાતો કરે છે. તેમજ સેકસમાં તેમને કેવી રીતે પરમસુખની પ્રાપ્તિ થાય છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરતી હોય છે. ઓરલ સે-ક્સ અથવા માઉથ સે-ક્સ પહેલાં માત્ર પુરૂષોને જ પસંદ હતું, પરંતુ હવે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણતી હોય છે. આજની આધુનિક મહિલાઓને માઉથ સે-ક્સ કરવું પણ પસંદ હોય છે અને કરાવવું પણ પસંદ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *