સમાગમ દરમિયાન શુ તમને પણ થાય છે આવી મુશ્કેલીઓ, તો સમજી લ્યો થશે આ ગંભીર..

અન્ય

લગ્ન પછી અનેક પતિ-પત્નીને સે-ક્સની મજા માણવામાં સંતોષ મળતો હોતો નથી. કારણકે કેટલીક એવી વાતો હોય છે જે તમે યોગ્ય રીતે જાણતા નથી. જેનાથી કેટલીક મુશ્કેલીઓ પડે છે. તો જાણી લો તમે પણ સે-ક્સ દરમિયાન કપલને કઇ કઇ સમસ્યા થાય છે

સે-ક્સ દરમિયાન પત્નીને સંતોષ મળ્યો છે કે નહીં એ જાણવાનો સરળ અને સચોટ ઉપાય એ છે કે તમે તમારી પત્નીને સીધેસીધું પૂછી લો કે તેને પરાકાષ્ઠા પ્રાપ્ત થઇ છે કે નહીં?

સ્ત્રીને જા-તીય સંતોષ થાય કે ન થાય એની સાથે ગર્ભાધાન થવાને કોઇ જ સંબંધ નથી. એવી અસંખ્ય સ્ત્રીઓ છે. જેમને સમાગમમાં ક્યારેય સંતોષ ન મળ્યો હોય છતાં પણ બે-ત્રણ બાળકોની માતા બની ચૂકી હોય છે.

માસિક સ્રાવ એ રોગ નથી, પરંતુ વધુ પડતા સ્રાવ માટે સારવાર જરૂરી છે. જેમના પતિઓ જા-તીય સમસ્યાઓથી પીડાતા હોય છે તેવી ઘણી સ્ત્રીઓ એવી ખોટી માન્યતા ધરાવતી થઇ જાય છે કે તેઓ પોતે ‘આકર્ષવા’, ‘ચાહવા યોગ્ય’ નથી અને તેઓને લીધે જ તેમના પતિને આવી તકલીફ થાય છે.

રિલેશન રાખતી વખતે અનેક ગેરમાન્યતાઓ મનમાંથી કાઢી નાખો. જો તમે રિલેશન રાખ્યા પછી સતત આવા પ્રકારના વિચારો કરશો તો તમે ડિ પ્રે શનનો પણ ભોગ બની શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *