સસરાએ કહ્યું, તારા સાસુ તો બોલ્યા કરે બેટા આવ દહેજની કોઇ જરૂર નથી મને ખુશ કરી દે એટલે…

અન્ય

શહેરના પૂર્વ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી લગ્ન બાદ સાસરીમાં પોતાના સંયુક્ત પરિવાર સાથે રહેતી હતી. સંસાર ખુબ જ શાંતીથી ચાલી રહ્યો હતો. જો કે પિતા સમાન સસરાએ પુત્રવધુને પોતાની વધુ હોય તેવી રીતે વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. સસરાએ જ પોતાની પુત્રવધુ પર નજર બગાડી હતી.

જેથી યુવતીએ આ અંગેની જાણ પોતાના પતિને કરતા પતિ ઘર છોડીને નાસી ગયો હતો. બીજી જગ્યાએ લગ્ન પણ કરી લીધા હતા. તેણે પત્નીને જણાવ્યું કે, તારે મારા પપ્પાને ખુશ રાખવા જ પડશે. બીજા લગ્નની તસ્વીરો વ્હોટ્સએપ પર જોતા પત્ની બે-ભાન થઇને ઢ-ળી પડી હતી. આખરે પરિણીતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફ-રિ યાદ દાખલ કરાવી છે.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન એક યુવક સાથે થયા હતા. સલમાન નામના આ યુવક સાથે પરણીને યુવતી સંયુક્ત પરિવારમાં રહેવા માટે આવી હતી. હીના સાસુ સસરાને માતા પિતા સમાન સમજતી હતી. જો કે અહીં તો ઉંધુ જ થયું હતું. સાસુ હીનાને દ’હે’જ મુદ્દે વારંવાર મહેણા મા-રતા રહેતા હતા. જ્યારે સસરા સાસુ પ’રેશા’ન કરે છે તો આવ દિકરી મારી પાસે તેમ કહીને સાંત્વના આપવાના બહાને તેમની સાથે શા’રી રિ’ક અ’ડપ’લા કરતા રહેતા હતા.

પહેલા તો યુવતીને લાગ્યું કે પિતા તરીકે સાંત્વના આપે છે. જો કે એક દિવસ તેને પોતાની બાહોમાં ભરી લઇને સસરાએ કહ્યું કે, મારા દિકરાને તો ખુશ કરે છે પરંતુ સસરાને ખુશ નથી રાખતી. આવું તો કેવી રીતે ચાલશે. તેમ કહીને તેને પથારી પર પ’ટ’કી હતી અને પછી તેની આ-બરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતી ત્યાંથી ભા’ગી ગઇ હતી.

પોતાના પતિને આ અંગે વાત કરતા પતિએ કહ્યું તો પતિએ કહ્યું કે, તારી ફરજ છે કે તારા સસરાને તમામ પ્રકારે ખુશ રાખે. આમ કહીને તે રાજ્ય છોડીને જતો રહ્યો હતો. ત્યાર બાદ તે જ્યારે પરત ફર્યો ત્યારે તેની સાથે બીજી પત્ની હતી. જેથી યુવતીને આ-ઘાત લાગ્યો હતો.

તેનો પતિ યુવતીને ઘરે લઇને આવ્યો ત્યારે તેણે પહેલી પત્ની યુવતીને ઘરેથી બહાર કા-ઢી મુકી હતી. કહ્યું કે, મને પણ ખુશ ન રાખી શકી અને મારા અબ્બાને પણ ખુશ નથી કરતી તો તારી કોઇ જરૂર નથી જતી રહે. જેના પગલે હાલ મહિલાએ પોલીસ કે’સ દાખલ કરાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *