ઘોર કલયુગ : જમાઈ ઉપર સાસુ નું દિલ આવ્યું, સગી દીકરી ની ચિંતા છોડી જમાઈ સાથે લીધા સાત ફેરા..

અન્ય

પ્રેમ પાંગરે ત્યારે સગા સં-બંધ કંઈ દેખાતુ નથી. અને આવા તો અનેક કિસ્સા આપે સાંભળ્યા હશે, જોયા હશે. પ્રેમની આ અનોખી કહાની સં-બંધોમાં બંધાયેલા બે એવા લોકોની છે. જ્યાં આ સં-બંધમાં તેમને માં દિકરા તરીકે પણ જોવામાં આવે છે. હકીકતમાં યુપીના મુઝફ્ફરનગરમાં 50 વર્ષિય સાસુને પોતાના 25 વર્ષિય જમાઈ સાથે પ્રેમ થયો. એટલુ જ નહીં તે બંને એકબીજા સાથે પ્રેમમાં એવા ડૂ-બી ગયા કે, બાદમાં એવુ પગલુ ભર્યુ કોઈ વિશ્વાસ પણ ન કરી શકે.

છોકરા-છોકરીઓ ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ તો સામે આવે છે, પણ પ્રેમમાં પાગલ સાસુ અને જમાઈએ પણ એક થવા માટે આ રસ્તો અપનાવ્યો. બંને હંમેશા સાથે રહી શકે એટલા માટે ઘરેથી ભાગી ગયાં અને લગ્ન કરી લીધા.

મળતી માહિતી અનુસાર લગ્ન પેહલા બંને વચ્હે આંખ મિચોળી થાય હતી અને જોત જોતાં માં એ પ્રેમ સ-બંધ માં ફેરવાઇ ગઈ હતી જ્યારે દીકરી ઘરે ના હોય ત્યારે  સાસુ જમાઈ ના ઘરે આવી ને શ-રીર સુખ ના સ-બંધો બાં-ધતા આવું અનેક વાર થયા બાદ બંને એ લગ્ન કરવા માટે આ પગલું ઉપાડવું પડ્યું.

જિલ્લાના ભૌરાકલાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામમાં મહિલાએ હાલમાં જ પોતાની દિકરીના લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ સાસુને નવા નવા જમાઈ સાથે ઈશ્ક થયો. ત્યાર બાદ મહિલા પોતાના જમાઈ સાથે ભાગી ગઈ.

ભાગી ગયા બાદ લગભગ 10 મહિના સુધી સાથે રહ્યા અને લગ્ન કરીને ઘરે પાછા આવ્યા. તેમના લગ્ન વિશે જ્યારે બંનેના સં-બંધીઓ અને પરિવારવાળાને ખબર પડી તો, સમગ્ર વિસ્તારમાં હડકંપ મ-ચી ગયો. સાસુ જમાઈના પ્રેમની ચર્ચાએ ગામ હિલોળે ચડ્યું.

જ્યારે આ વાતની જાણ સસરા અને પ્રથમ પત્ની એટલે કે સાસુની દિકરીને થઈ ત્યારે ખૂબ હો-બાળો થઈ ગયો. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પણ સાસુ અને જમાઈ તો ટસના મસ ન થયા અને કહી દીધુ કે અમે સાથે જ રહીશું. જો કે પોલીસે બંને પર શાંતિ ભંગ કરવાનો આ-રોપ લગાવ્યો અને ચ-લણ કાપ્યું.

પોતાની જીદ સામે પરિવારવાળા પણ માની ગયા અને બંનેના પરિવારવાળાએ તેમની સાથે સં-બંધ કા-પી નાખ્યો. જો કે સાસુ અને જમાઈ બંનેને એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ ખૂબ ખુશ છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *