17 વર્ષીય પ્રેમિકા સાથે પ્રેમીએ ઘરમાં વારંવાર માણ્યું શરીરસુખ, પ્રેમિકા ના ઘરે જાણ થયા એવા હાલ કે..

અજબ-ગજબ

બનાસકાંઠાની 17 વર્ષીય છોકરીને વડગામના યુવકે વારંવાર શરીર સુખ માણી ગ’ર્ભવતી બનાવી દેતા ખળભ’ળાટ મ’ચી ગયો છે. મામા સાથે મહારાષ્ટ્ર ગયેલી સ’ગીરાને ત્યાં દુઃ’ખાવો ઉપડતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ અંગે સ’ગીરાના મામાએ પો’લીસ ફરિ’યાદ કરતાં પો’લીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણએ, પાલનપુર તાલુકાની 17 વર્ષીય સ’ગીરાને વડગામના ભરકાવાડાના યુવક સાથે પ્રેમસં’બંધ હતા. આથી સ’ગીરા પ્રેમીને મળવા અનેકવાર તેના ઘરે પણ જતી હતી. આ સમય દરમિયાન પ્રેમીએ સ’ગીરા સાથે અનેકવાર શરીર સુખ માણ્યું હતું.

દરમિયાન સ’ગીરાને તેના મામા કોઈ કામથી મહારાષ્ટ્રના પુના સાથે લઈ ગયા હતા. દરમિયાન ભાણીને પેટમાં દુઃ’ખાવો ઉપડતા તેને મામા પુનાની સસુન હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં તબીબે તપાસ કરતા સ’ગીરા ગ’ર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. આ વાત જાણી મામાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

મામાએ ભાણીની પૂછપરછ કરતાં તેને વડગામના ભરકાવાડાના યુવક સાથે પ્રે’મસં’બંધ હોવાનું અને તેની નાદાનિયતનો લાભ ઉઠાવી યુવકે શરીર સુખ બાંધી ગ’ર્ભવતી બનાવી દીધી હોવાનું જણાવ્યું હતું. સગી’રાએ પુના ખાતે જ બાળકને જન્મ આપ્યો હતો.

સ’ગીરાના મામાએ પુનાના વાનવડી મહિલા પો’લીસ સ્ટે’શનમાં ફરિ’યાદ કરતાં ત્યાંથી સમગ્ર બ’ળાત્કા’રની ફરિયાદ છાપી પો’લીસ સ્ટે’શ’નમાં ઓનલાઇન નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *