ઇંટરવ્યૂ સવાલ : સમાગમ માં શા માટે મહિલાઓ ને વધારે આનંદ પ્રાપ્ત થાય છે?

અન્ય

આ પરીક્ષા ત્રણ તબક્કામાં પૂર્ણ થાય છે. જેમાં પ્રિ, મેઈન્સ પછી ઈન્ટરવ્યુ છે અને આ ત્રણેય તબક્કામાં લાયકાત મેળવનાર ઉમેદવારની પસંદગી આઈએએસ માટે કરવામાં આવી છે અને આજે અમે તમારા માટે આઈએએસ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવતા કેટલાક પ્રશ્નો અને જવાબો લાવ્યા છીએ. તો ચાલો તેના પર એક નજર કરીએ

પ્રશ્ન 1: ફેવિકોલ જે બોટલમાં ભરાય છે તેની સાથે કેમ ચોંટી નથી જતો?

જવાબ: ફેવિકોલ ત્યારે જ ચોંટી જાય છે જ્યારે તે હવાના સંપર્કમાં આવે છે. તેથી તે બોટલને ચોંટી રહેતો નથી.

પ્રશ્ન 2: કાળું મૃત્યુ શું કહેવાય?

જવાબ: પ્લેગ નામનો રોગ. યુરોપના ઇતિહાસમાં એક પ્રકરણ છે, જેમાં 7.5 થી 200 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. તે 1346 થી 1353 સુધી શરૂ થયું. લગભગ 10 વર્ષમાં, કરોડો લોકો આ કાળા રોગથી મૃત્યુ પામ્યા.

પ્રશ્ન 3: એવો કયો દુકાનદાર છે જે તમારો સામાન પણ લે છે અને તેના રૂપિયા પણ લે છે?

જવાબ: વાળંદ

પ્રશ્ન 4: હિન્દીમાં બેંક શું કહેવાય છે?

જવાબ: અધિકોષ

પ્રશ્ન 5: પોલીસને હિન્દીમાં શું કહેવાય છે?

જવાબ: રાજ્ય જાહેર રક્ષક

પ્રશ્ન 6: ભારતના કયા રાજ્યમાં છોકરીઓ સૌથી ઉચી છે?

જવાબ: એક સંશોધન મુજબ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યની મહિલાઓ સૌથી ઉચી છે. ત્યાંની સ્ત્રીઓ 154 સેમીથી વધુ ઉચી છે.

પ્રશ્ન 7: વિશ્વનું સૌથી લાંબુ ઘાસ કયું છે?

જવાબ: વાંસ વિશ્વનું સૌથી લાંબુ ઘાસ છે.

પ્રશ્ન 8: માત્ર 2 નો ઉપયોગ કરીને 23 કેવી રીતે લખી શકાય?

જવાબ: 22+2/2

પ્રશ્ન 9: જો કોઈ વ્યક્તિની સામે બે પીળી અને બે વાદળી ગોળીઓ રાખવામાં આવે અને તેને બંને રંગની એક ગોળી ખાવી પડે તો તે શું કરશે?

જવાબ: તે ચારેય ગોળીઓને અડધી તોડીને ખાશે.

સવાલ 10: તે શું છે કે જ્યારે છોકરી પહેલી વાર પોતાનું કામ કરાવે ત્યારે તે મોટેથી ચીસો પાડે છે?

જવાબ: નાક કાન વેધન

સવા 11: સમાગમ માં શા માટે મહિલાઓ ને વધારે આનંદ પ્રાપ્ત થાય છે?

જવાબ : સમાગમ દરમિયાન થતા ઘર્ષણ ના કારણે મહિલાઓ ને વધારે આંનદ પ્રાપ્ત થાય છે. જયારે પુરુષ ને સ્ખલન થાય ત્યારે ચેક આંનદ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *