વાહ ટપુડા : આ છે તારક મેહતાના ટપ્પુ ની ગર્લફ્રેન્ડ, ખુબ જ સુંદર અને ગ્લેમરસ દેખાય છે.

મનોરંજન

તમે સૌ જાણતા હશો તેમ ટીવી અને ફિલ્મ દુનિયા ના કલાકારોનું જીવન આપણા થી થોડું અલગ હોય છે. કેમ કે તેઓ ને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પોતાને અલગ રીતે અને સારા દેખાવ સાથે રેહવું ખુબ જ જરૂરી હોય છે. તેઓ પોતાના કામ ને લઇ ને ઘણી બધી પ્રકારના સેક્રિફાઇસ કરતા હોય છે.

Advertisement

જેમ કે, પોતાના દેખાવનું ધ્યાન રાખવું, પોતે બીજા કરતા વધારે લોકો ને પ્રિય બને અને લોકો જોડે થી કઈ સારું શીખે અને તેઓ લોકોને તેઓ ની કલાકારી થી ખુશ કરી શકે તેનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. અને આના માટે તેઓ પોતાની ગમતી વસ્તુ ઘણી વાર મુકવા નો પણ વારો આવી શકે છે.

તમે સૌ જાણતા જ હશો કે આ દુનિયામાં પોતાનું વર્ચસ્વ બનાવવા માટે ઘણી મેહનત અને ઘણી લગન થી કામ કરવું પડતું હોય છે.

ત્યારે આ દુનિયામાં આપણે પગ મુકવા મળતો હોય છે. અને ઘણી વાર અમુક લોકો બાળપણથી જ લોકપ્રિય બની જતા હોય છે. અને લોકો ના દિલ પર રાજ કરી રહ્યા હોય છે. અને તેમની જગ્યા બીજું જોઈ લઇ પણ નથી શકતું અને તેઓ જ તે કૅરૅક્ટર સારી રીતે કરી શકતા હોય તેવું થતું હોય છે.

આપણે સૌ જાણતા હોઈશું અને આપણે સૌએ તે ટીવી સિરિયલને એક વાર તો જોય જ હશે. અને તે તમારા દિલ પર રાજ પણ કરતી હશે. આપણે જે સિરિયલની વાત કરીએ છીએ તે બીજી કોઈ નઈ પરંતુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છે. તે ઘણા સમય થી આવી રહી છે. અને તે સિરિયલ લોકો ને પણ ખુબ જ પ્રિય છે.

તે ટપ્પુના અંગત જીવનની વાત કરીએ તો તેઓની ગર્લફ્રેન્ડ ની વાત કરીએ તો તેઓ એકદમ સુંદર અને હોટ છે. તેમનું નામ જાણીએ તો તેઓનું નામ દિગંગના સૂર્યવંશી છે. આ માહિતી ગૂગલ પર થી લેવામાં આવી છે. દિગંગના સૂર્યવંશી પણ પોતે એક એક્ટરએસસ છે. તેઓ એ પણ ઘણી સિરિયલ માં કામ કર્યું છે. તેઓ બિગબોસ માં પણ ભાગ લીધો હતો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.