શા માટે મહિલાઓને આ ઉંમરે સમાગમ ની વધુ ઈચ્છા થાય છે, જાણી ચોંકી જશો….

અન્ય

આપણામાં વર્ષોથી એક માન્યતા ઘર કરી ગઈ છે કે વધતી ઉંમરે મહિલાઓમાં સેક્સની જરૂરિયાત અને ઈચ્છા બંને ઘટી જાય છે, અને તે કારણે પુરુષોને પોતાની જરૂરિયાત કા તો દબાવી રાખવી પડે છે અથવા તો તેને સંતોષવા બીજો સહારો લેવો પડે છે, પરંતુ હાલમાં જ યુનીવર્સીટી ઓફ પીટ્સબર્ગના એક સર્વે મુજબ પુરુષોમાં વધતી ઉંમરે જેટલી સેક્સની જરૂરિયાત હોય છે તેટલી જ જરૂરિયાત અને ઈચ્છા મહિલાઓમાં હોય છે. આ સર્વે મુજબ અનેક મહિલાઓએ એમ જણાવ્યું છે કે વધતી ઉંમરે તેમનામાં સેક્સની ઈચ્છા ઘટતી નથી પરંતુ વધે છે,

પણ તે લોકો આ વાત પોતાના પાર્ટનરને કહેતા ખચકાય છે, અને આની પાછળ ઘણા કારનો જવાબદાર છે, જેમ કે શરમ, સંકોચ, વણસી ગયેલા સંબંધ, પોતાના પાર્ટનર તરફથી ખરાબ અનુભવ, પાર્ટનરની ફોર્પ્લેયમાં ઓછી રૂચી, ફોર્પ્લેય વગર જ ડાયરેક્ટ સેક્સની માંગ, બે પતિપત્ની વચ્ચે રીસ્પેક્ટનો અભાવ, સમજણનો અભાવ, વધતી ઉંમરે કામના બોજથી થાકનો અતિરેક, પોતાની જાતને ઓછી આકવી અને આવા અનેક કારણો જવાબદાર છે જે કારણે સ્ત્રીઓ પોતાની અંદર છુપાયેલી પોતાની સેક્સની ઈચ્છાને પોતાના પાર્ટનર સમક્ષ દર્શાવતી નથી,

જેથી મહિલાઓને વધતી ઉંમરે ઓછી સેક્સની ઈચ્છા વાળો દોષ પોતાના ઉપર પરાણે ઓઢવો પડે છે. માટે પોરુષોએ ખુલ્લા મને પોતાની સ્ત્રી પાર્ટનર સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ, અને સમયાન્તરે મહિલાની ઈચ્છા પૂછી સેક્સની અંદર મહિલાની ઈચ્છા મુજબના ફેરફાર તેમજ ઈચ્છા મુજબનું વર્તન કરવું જોઈએ. વળી તમારા પાર્ટનરના વખાણ, તેને માનસિક સધિયારો અને પ્રેમ પણ તેને તમારી સમક્ષ પોતાની લાગણી રાખવા માટે પ્રેરિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *