શા માટે મહિલાઓ ને આ સમયે શરીર સુખ માનવું વધારે પસંદ છે, કારણ જાણીને પરસેવો છૂટી જશે..

અન્ય

જો તમને પણ લાગે છે કે તમારી પત્ની શરીર સુખ માં રસ નથી લઇ રહી તો તેનું એક ખાસ કારણ હોઇ શકે છે. તમે કયા સમયે શરીર સુખ માણો છો તે પણ મહત્વનું છે. અનેક લોકો એવા હોય છે કે જે ગમે તે સમય પાર શરીર સુખ માણી લેતા હોય છે. આ કરવા થી એક આંણદ નો અનુભવ નથી થતો. આવું કરવા થી તમારા સાથી તમારા થી ખુશ નથી થતા આજે અમે તમને જણાવીશું કે ક્યાં સમયે શરીર સુખ માણવા થી મહિલા ને વધારે આંનદ મળે છે.

મોટાભાગના લોકો રાતના સમયે શરીર સુખ માણવાનુ પસંદ કરે છે અને આ જ સમયને લોકો શ્રેષ્ઠ સમય સમજતા હોય છે પરંતુ આ સમય તમારા માટે કદાચ ખ’રા’બ પણ હોઇ શકે છે. એક રિ’પો’ર્ટ અનુસાર પુરુષો અને મહિલાઓની શરીર સુખ ની ઇ-ચ્છા વધવાનો સમય અલગ અલગ હોય છે.

સ્ટડી અનુસાર મહિલાઓની ઇ-ચ્છા સાંજના સમયે વધારે હોય છે જ્યારે પુરુષ ને સવારે સૌથી વધારે હોય છે. મોટાભાગના કપલ રાત્રે 9 વાગ્યાથી લઇને અડધી રાત સુધી સં-બંધ બનાવતા હોય છે. જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેના માટે કોઇ એક સમય ન હોવો જોઇએ.

જે કપલ પોતાના રુટિનને ધ્યાનમાં રાખીને સં-બંધ બનાવવા જોઇએ, જેથી તે શરીર સુખ થી એક બીજા ને આંનદ આપી શકે. ખરાબ સમયે સં-બંધો બનાવવા તે કઈ ખોટું નથી પરંતુ તે સમયે બંને વ્યક્તિ થાકેલા હોય છે જેના કારણે શરીરમાં એ’ન’ર્જી સહેજ પણ બચતી નથી.

અમેરિકાના થે’રાપિ’સ્ટે તહ્યું કે, દરેક વ્યક્તિની શરીર સુખ માણવાની ક્ષમતા અલગ અલગ હોય છે અને રાતના સમયે સં-બંધ બનાવવા ઘણા લોકો માટે થકાઉ હોય છે તો ઘણા લોકોને સં-બંધો બનાવ્યા બાદ સારી ઉંઘ આવે છે.

તમારી બોડી હો-ર્મો’ન્સ બનાવવાનુ કામ કરે છે અને જ્યારે તમે રાત્રે ઉંઘો છો ત્યારે શરીર સુખ સારી રીતે થાય છે. સવારે તમે સારી એ’ન’ર્જી સાથે ઉઠો છો જેના કારણે તમે સારી રીતે શરીર સુખ માણી શકો છો અને કોઈ પણ મહિલા ને તમે સારી રીતે આંનદ આપી શકો છો ડૉક્ટર કહે છે કે સવારનો સમય સવાર નો સમય શરીર સુખ માણવા માટે બેસ્ટ સમય છે.

આખા દિવસ ના થાક ના લીધે ત્યારે પુરુષ રાત્રે પોતાની પત્ની સાથે શરીર સુખ માણે છે ત્યારે તે પત્ની ને પૂરતો આનંદ આપી શકતો નથી છતાં તે સં-ભોગ કરે છે આના પાછળ એક કારણ છુ’પા’યેલું છે પુરુષ ની ઈચ્છા ના હોય તો પણ તે પત્ની સાથે શરીર સુખ માણે કારણકે તે એવું વિચારે છે કે જો પત્ની ની ઈચ્છા ને ના પાડીશું તો કદાચ તે રિસાઈ જશે. જો પુરુષ સવાર ના સમયે શરીર સુખ માણે તો તે મહિલા ને વધારે આંનદ આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *