હું રૂમ માં એકલી હતી ત્યારે સલમાન ખાને મારી સાથે કર્યું હતું એવું કે, જાણી ને તમે ધ્રુજી જશો..

મનોરંજન

મિત્રો તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને ભાગ્યશ્રી ની ફિલ્મ મેંને પ્યાર કિયા 1989મા રિલિઝ થઇ હતી મિત્રો ભાગ્ય શ્રી ની તે પેહલી ફિલ્મ હતી જેમણે ફિલ્મ મને પ્યાર કિયાના માધ્યમ થી લોકોનું દિલ જીત્યુ હતુ અને આ ફિલ્મથી ભાગ્યશ્રી રાતોરાત એક સુપરસ્ટાર બની ગઈ હતી.

જ્યારે ફિલ્મ મેને પ્યાર કિયા નુ શૂટિંગ ચાલી રહ્યુ હતુ ત્યારે સલમાન ખાન મારી સાથે ફ્લર્ટ કરતો હતો.મિત્રો થોળાંક દિવસો પહેલા ભાગ્યશ્રી એ એક સમારોહમા પોતાના વૈવાહિક જીવનનો ખુલાસો કર્યો હતો અને ત્યારબાદ તેઓએ એક સાક્ષાત્કારમા સલમાન ખાનને લઈને એક મોટો ખુલાસો કર્યો હતો તેણે કહયુ કે જ્યારે હુ ફિલ્મ મેને પ્યાર કિયા ફિલ્મનુ શુટીગ વખતે હુ હિમાલય દાસાની સાથે રિલેશનશીપમા હતી અને શૂટિંગ વખતે સલમાન ખાન ને આ વાતની જાણ થઇ હતી.

અને ત્યારબાદ તેઓ મારી પાસે આવીને મારા કાનમા ગીત ગાતા હતા અને હુ હમેશા તેમને કહેતી હતી કે લોકો તેમના વિશે વાત કરવાનુ ચાલુ કરી દેશે ત્યારે તેમણે કહયુ કે હુ હિમાલય ને જાણું છુ સલમાન શુટીગથી પહેલા તેઓ હિમાલયને મળ્યા હતા.

જ્યારે ફિલ્મ મેને પ્યાર કિયા ના ફોટોગ્રાફર સલમાન અને મારા કેટલાક ખૂબ જ બિનજરૂરી હોટ ફોટોગ્રાફ્સને શુટ કરવા માંગતો હતો અને આ માટે તે સલમાનને એક સાઈડ પર લઈ ગયો અને કહ્યું જ્યારે હું કેમેરો ગોઠવુ ત્યારે તમે તેને પકડીને તેને તમે સ્મોચ કરી લેજો અને તે દિવસોમાં સ્મૂકિંગ દ્રશ્યો એટલા સામાન્ય ન હતા

ભાગ્યશ્રી એ આગાળ જણાવતા કહયુ કે એક સમયે હિમાલય અને હુ દોઢ વર્ષ માટે અલગ થઈ ગયા હતા ત્યારે મારા મનમા એક જ સવાલ આવતો હતો કે જો તે મને ના મળ્યા હોતતો મેં તેની સાથે લગ્ન ના કર્યા હોત અને અત્યારે પણ જ્યારે મને તે યાદ આવે છે ત્યારે મને ખુબજ બીક લાગે છે મિત્રો ભાગ્યશ્રીના આ રહસ્ય થી લોકો ખુબજ હેરાન થયા હતા મિત્રો ભાગ્યશ્રી એ પોતાના લગ્નના 30વર્ષ પછી પોતાના લગ્ન વિશે ની વાત જાહેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *