પૈસા અને મોટી ગાડીના શોખ પુરા કરવા પતિની સામે જ પર પુરુષો સાથે બનાવવા લાગી શરીર સંબંધ, પરંતુ હવે..

અન્ય

28 વર્ષની રુપલ લોકોને પોતાની ઓળખ એક મોડેલ તરીકે જ આપે છે. ઈન્સ્ટાગ્રામમાં તેના ફોટા જોઈ ભલભલા પાણી પાણી થઈ જાય તેવો ગ્લેમરસ તેનો લૂક છે અને તેની કા’તિલ અદાઓ જોઈને કોઈ કહી જ ન શકે કે રુપલ ત્રણ વર્ષના એક બાળકની મા પણ છે. રુપલ પોતાની ફેમિલી સાથે અમદાવાદના એક પોશ એરિયામાં રહેતી હતી, અને ઘરે મોડી રાત્રે આવવાની તેની આદત પાડોશીઓમાં પણ ક્યારેક ચર્ચાનો વિષય બનતી હતી.

રુપલનો પતિ મિત કહેવા ખાતર તો એસ્ટેટ બ્રોકિંગ ઉપરાંત ઈવેન્ટ મેનેજમેન્ટથી લઈને બીજા એવા ઘણા પ્રકારના કામધંધા કરે છે, પરંતુ તેમાં તે કમાય છે ઓછું અને ગુમાવે છે વધારે. અને બીજી તરફ, રુપલના અરમાન પહેલાથી જ આસમાન સર કરવાના હતાં, અને તેના માટે તે ગમે તે કરવા માટે તૈયાર હતી. પોતાના શોખ પતિ કોઈ હાલતમાં પૂરા કરી જ શકે તેમ નથી તે વાત પણ રુપલ સારી રીતે જ જાણતી હતી.

આખરે મિતના એક ફ્રેન્ડ મારફતે રુપલને મોડેલિંગનું એક નાનકડું અસાઈન્મેન્ટ મળ્યું હતું. અમદાવાદ જેવા શહેરમાં મળેલા આ નાનકડા પ્રોજેક્ટમાં રુપલને કંઈ ખાસ કમાણી તો નહોતી થવાની પરંતુ તેનાથી એક શરુઆત તો ચોક્કસ થવાની જ હતી. તેના ગ્લેમરસ લૂકને કારણે તેને છવાઈ જવામાં જરાય પણ વાર ન લાગી હતી અને પછી તો તેને આવા જ નાનામોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા હતા થોડા સમયમાં તો રુપલના ફોટાવાળા હોર્ડિંગ્સ પણ શહેરમાં દેખાવા લાગ્યા હતા.

પોતાને જે જોઈતું હતું તે રુપલના હાથમાં આખરે આવવા લાગ્યું હતું. હવે તેને કોઈ રોકી શકે તેમ જ નહોતું. રુપલ અમદાવાદની બહાર પણ જવા લાગી ગઈ હતી. ક્યારેક તો કોઈ પ્રોજેક્ટ માટે તેને દિવસો સુધી ઘરની બહાર પણ રહેવું પડતું હતું. બહારની દુનિયા તેણે ફિલ્મોમાં જોઈ હતી બિલકુલ તેવી જ હતી. એકદમ ગ્લેમરસ અને ઝાકઝમાળથી ભરપૂર.

અમદાવાદમાં રહેલી રુપલે ક્યારેય પણ દા’રુ જોયો નહોતો, પણ હવે તેને ડ્રિં’ક લેવાની આદત પણ પડવા લાગી ગઈ હતી. ક્યારેક તો વાત ડ’ગ’સ સુધી પણ પહોંચતી. એક સમયે કંઈક ખરીદવું હોય તો પૈસા માટે પતિ સામે હાથ લંબાવતી રુપલ પાસે હવે પૈસાની કોઈ કમી જ નહોતી. ફાઈવ સ્ટાર હોટેલ્સમાં રહેવું, મોંઘા કપડાં અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવી હવે તેના માટે સાવ સામાન્ય વાત હતી.

રુપલ જે દુનિયામાં મ્હાલી રહી હતી તેમાં એકબીજા સાથે મોડી રાત સુધી ફરવું અને પા’ર્ટીઓ કરવી ખૂબ જ સહજ વાત બની ગઈ હતી. આ પાર્ટીઝમાં ક્યારેક-ક્યારેક એકબીજાને ટચ કરવાથી લઈને કિ’સિં’ગ સુધી પણ મામલો પહોંચી જતો હતો. વાત આટલા પૂરતી જ મર્યાદિત હોય તો વાંધો નહોતો, પરંતુ રુપલ તો એક એવા લપસણા રસ્તે દોડી પડી હતી કે જેમાં ઉભા રહેવું પણ શક્ય જ નહોતું.

મોડેલિંગની દુનિયામાં જે છોકરી ‘ફ્રી માઈન્ડ’નું ન હોય તેને દેસી ગણવામાં જ આવે છે. આ ફ્રી માઈન્ડનો કોન્સેપ્ટ બીજું કંઈ નહીં પણ માત્ર ફ્રી સેક્સ સાથે જ સંકળાયેલો હોય છે અને પોતાને ગમે તે ભોગે મોર્ડન સાબિત કરવા મથતી રુપલને પણ તેની લત લાગવા લાગી હતી. ક્યારેક કોઈ પુરુષ મોડેલ સાથે, તો ક્યારેક કામ મેળવવા કોઈ વ્યક્તિ સાથે, હવે તો તેને ગમે તેની સાથે સૂવામાં કોઈપણ વાંધો નહોતો. બસ શરત એટલી કે તે જે ધારે તે તેને મળવું જ જોઈએ.

આમ કરતાં કરતાં જ રુપલ ક્યારે મોડેલ માંથી કો’લ ગ’ર્લ બની ગઈ હતી તેની તેને પોતાને જ ખબર ન રહી હતી. તેના કોન્ટેક્ટ્સમાં રહેલા મોટા-મોટા બિઝનેસમેનથી માંડીને અનેક વગદાર લોકો હવે તેના ક્લાયન્ટ બની ગયા હતા. હવે તો સ્થિતિ એવી આવી ગઈ હતી કે, તે એક રાતનો પાંચ આકડાંમાં ચાર્જ કરે તો પણ ક્લાયન્ટ તેને હસતા-હસતા આપી દેતા હોય છે, અને મોંઘી-મોંઘી ગિફ્ટ્સ તો અલગ હોય.

આમ તો રુપલ મોડેલિંગમાં ઠીકઠાક એવું કમાઈ લેતી હતી, પરંતુ હવે તેના શોખ એટલા બધા વધી ચૂક્યા છે કે તે માત્ર મોડેલિંગથી પૂરા થઈ શકે તે અશક્ય વાત છે. તેનો પતિ તો ક્યારેય એટલો સદ્ધર હતો જ નહીં કે તે રુપલની બધી ઈચ્છાઓ પૂરી કરી શકે. પોતાના શાહી શોખ પૂરા કરવા માટે રુપલ કો’લ ગ’ર્લ બની ચૂકી છે. તેનો પતિ પણ આ વાત સારી રીતે જાણે છે અને પરંતુ તેની પાસે કોઈ ઓપ્શન જ નથી.

સંયુકત પરિવારમાં રહીને રુપલ પોતાની લાઈફસ્ટાઈલ અને કામને એડજસ્ટ કરી શકે તેમ પણ નહોતી, એટલે તેણે અલગ રહેવા જવાની પતિ સામે વાત મૂકી હતી. પતિ તેના માટે તૈયાર ન થયો હતો, અને ઘરમાં થોડા જ સમયમાં જોરદાર ઝ-ઘડા થવા લાગ્યા હતા. રોજેરોજનો આ તમાશો જોઈ રુપલના સાસુ એ હદે ત્રા-સી ચૂક્યા હતા કે તેમણે આ’પ ઘા’ત કરી લીધો હતો. પરંતુ રુપલના પેટનું તેનાથી પાણી પણ ન હાલ્યું.

અને આજે એવી સ્થિતિ છે કે રુપલ તેના બાળકને પતિના ઘરે મૂકીને અલગ જતી જ રહી છે. અમદાવાદમાં જ તે એક લક્ઝુરિયસ ફ્લેટમાં રહે છે, જેનું ભાડું તેના પતિની છ મહિનાની આવક કરતાં પણ વધારે છે. સફળતાના ન’શામાં ચકચૂર બની ગયેલી રુપલ કોઈ પ્રકારની જવાબદારી સંભાળવા કે બંધનમાં બંધાવવા માટે તૈયાર જ નથી. પોતાના બાળક સામે જોવા પણ તે તૈયાર નથી થતી.

હવે રુપલ તેના પતિ પાસે છૂ’ટા છે’ડા માગી રહી છે અને પતિ તેના માટે તૈયાર નથી, પરંતુ રુપલ તેને જોઈએ એટલા રુપિયા આપવાની ખૂલ્લી ઓફર પણ આપી રહી છે. રુપલના ધંધાથી તેનો પતિ જરાય અજાણ પણ નથી, પરંતુ રુપાળી પત્નીને કારણે માને ગુમાવી ચૂકેલા અને પરિવારમાં બરબાદી જોઈ રહેલા મિત પાસે પત્નીના તમાશા જોયા સિવાય બીજો કોઈ જ વિકલ્પ પણ નથી જ બચ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *