હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ શરીર સુખી છું. મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે. અને એમની સાથે શરીર સુખ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે. હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને ? એક બહેન (બોરીવલી-મુંબઈ)
* પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા શરીર સુખોલોજિસ્ટની સલાહ લો.
એક ઘટના કહું, ૧૯૭૦ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયું. ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું. અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું, તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા.
એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે, પણ અફસોસ, જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું. આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયું!
* કામેચ્છા બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નથી. પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી શરીર સુખ કરી શકે છે. હા, થોડોક ફરક જરૂર પડે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે. દા.ત. એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે. દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં, જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.
એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે. એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય. દા.ત. હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં? જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા. ઈન્દ્રિયમાં, પણ આવું જ છે. જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે, જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.
એક વૃદ્ધ એમ વિચારે કે હું જવાન છું. તો એ જવાન બની જાય છે. જો એક જવાન એમ વિચારે હું વૃધ્ધ થઈ ગયો છું અને ઘડપણ હવે ગળે વળગી રહ્યું છે તો એવું બની જાય છે. હકીકતમાં ઢળતી ઉંમર એ શરીર સુખનો સુવર્ણકાળ છે. કારણ કે બન્ને જણને એકબીજાના ગમાઅણગમા, ભેદ, પ્રેમ, મહોબ્બત અને મહોબ્બતની પરાકાષ્ઠા એ વસ્તુનો પરસ્પર ખ્યાલ હોય છે. એ સમજવું જરૂરી છે કે શરીર સુખ ઈઝ એઝ ઈમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડર સેટ એઝ ઈટ ઈઝ ફોર ધ ઝેટ સેટ. શરીર સુખને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં