શું Colgate લાગવાથી ફાયદો થાય છે ?

અન્ય

પુરુષનું લિં-ગ કેટલું જાડું કે લાંબું હોય તો સ્ત્રીને મળી શકે છે સંતોષ? આ સવાલ મોટાભાગના પુરુષોને સતાવતો હોય છે. દરેક પુરુષ પોતાની મહિલા પાર્ટનરને ખુશ રાખવા માંગતો હોય છે. તેના માટે તે જાત-જાતના નુસખા પણ અજમાવે છે. પણ શું તમે જાણો છોકે, મેડિકલ સાયન્સ આ મુદ્દે શું કહે છે. ક્યારેય તમે ખુલીને આ મુદ્દે ડોક્ટર સાથે વાત કરી છે ખરાં? શરમાવાની કે કોઈપણ જાતનો સંકોચ કરવાની જરાં પણ જરૂર નથી. આ એક મહત્ત્વનો મુદ્દો છે અને આપણી આસપાસના અનેક લોકો આ સમસ્યાનો સામનો કરતા હોય છે.

લિં-ગની સાઈઝ વધારવાની લોભામણી જાહેરાતોથી થઈ જાઓ સાવધાન, પાર્ટનરને સંતોષ આપવામાં લિં-ગની સાઈઝ કેટલી હોવી જોઈ? આ અંગે શું કહે છે મેડિકલ સાયન્સ? શું કહે છે તબીબી નિષ્ણાતો? સાઈઝ અંગેની ભ્રમણાઓથી ભ્રમિત થવાની જરૂર નથી. અહીં જાણી લો તમારા મનને મૂંજવતા તમામ સવાલોના જવાબો. અનેક પુરુષો લિં-ગ નાનું હોવાની સમસ્યાઓથી પીડાતા હોય છે. અને તેઓ લિં-ગની સાઈઝ વધારવા માટે અનેક નુસખા ને જાત-ભાતની દવાઓ પણ લેતાં હોય છે. પાર્ટનરને સંતોષ કઈ રીતે મળશે અને સાઈઝ વધારવા શું કરવું આવા સવાલો મનમાં લઈને ફરતા પુરુષોએ કોઈપણ જાતની દવા લેતાં પહેલાં કે કોઈપણ અખતરો કરતા પહેલાં આ આર્ટિકલ વાંચી લેવાની જરૂર છે.

બજારમાં હાલ ઓનલાઈન અને ઓફલાઈન અનેક એવી દવાઓની જાહેરાત કરવામાં આવે છે, કે જેમાં લિં-ગની સાઈઝ વધારી આપવાનો દાવો કરવામાં આવે છે. આવા લોકો દવાના નામે લોકોની લાગણીઓ સાથે ચેડા કરે છે અને તગડી રકમ લઈને છૂમંતર થઈ જાય છે. તેથી આવી કોઈપણ જાહેરાતથી દરેકે સાવધાન રહેવાની જરૂર છે. દરેક લોકોના મનમાં એક પ્રશ્ન સતાવતો હશે કે મારૂ ‘લિં-ગ’ નાનું છે. નાના લિં-ગથી હું છોકરીને સે-ક્સનો આનંદ આપી શકીશ કે નહીં..આવું વિચારનારા લોકો માટે આ આર્ટિકલ ખૂબ મહત્વનો છે.જીં હાં લિં-ગ મોટું કરવાની દવાઓ, જાહેરાતો તમે જોઈ હશે. પરંતું તેમાં છેતરપિંડીના બનાવો બનતા હોય છે. પૈસાનો બગાડ કરીને પણ ‘લિં-ગ’ મોટું થતું નથી અને આખરે નિરાશા જ જોવા મળે છે.

સે-ક્સ એટલેકે, કામની વાતો અંગે મેડિકલ સાયન્સ અને નિષ્ણાત તબીબો વારંવાર કહેતા આવ્યાં છેકે, બેડ પર લિં-ગ મોટું કે નાનું હોય તે મહત્વનું નથી. બેડ પર મર્દાનગી જ કામ લાગે છે. નાનું લિં-ગ હોય તો પણ તમે પાર્ટનરને પૂરતો સંતોષ આપી શકો છે. પાર્ટનરને સંતોષ આપવા માટે 8 ઈંચનું લિં-ગ હોવું જરૂરી નથી. 2.5 ઈંચનું લિં-ગ હોય તો પણ તમે પાર્ટનરને પૂરતો સંતોષ આપી શકો છો.જીં હા આ વાત બિલકુલ સાચી છે. જે રીતે છોકારાઓ હસ્તમૈથુન કરીને સે-ક્સનો આનંદ મેળવે છે તેમ ફિમેલ પાર્ટનર પણ મિડલ ફિંગર દ્વારા સે-ક્સનો આનંદ લઈ શકે છે. એજ કારણસર ઘણી ખરી ફિમેલ પોતાની મિડલ ફિંગરમાં નખ લાંબો નથી રાખતી. કોઈપણ ફિમેલ ફિંગરથી પણ ચરમસીમા સુધી પહોંચી શકે છે. તો તમે વિચારો તમારા 2.5 ઈંચના લિં-ગથી તમારી પાર્ટનરને 100 ટકા સંતોષ મળી જ જશે.

લિં-ગની સાઈઝને મર્દાનગી સાથે ન જોડો : તમામ લોકો માને છે કે પેનીસની સાઈઝ મહત્વ રાખે છે અને પુરુષ તેને પોતાની મર્દાનગી સાથે જ જોડવા લાગે છે. જો કે જે વસ્તુ હકીકતમાં મહત્વ રાખે છે તે જે સમગ્ર અનુભવની સંતુષ્ટિ. નિષ્ણાંતોના કહેવા અનુસાર તમારા શિશ્નની જે પણ સાઈઝ હોય છે, તે સાચી હોય છે. એટલે બિલકુલ ચિંતા ના કરવી. સૌથી વધારે ધ્યાન ફોરપ્લે કરવા પર આપવું જે તમારા સાથીની સંતુષ્ટિમાં ઘણી મદદગાર હોય છે.

ફોર પ્લે પર પૂરતું ધ્યાન આપો : જાણીતા સે-ક્સોલોજિસ્ટનું કહેવું છેકે, જીં, હાં જે દિવસે તમારે પાર્ટનર સાથે સે-ક્સ કરવું હોય તે દિવસની સવારથી પાર્ટનરે સે-ક્સ કરવા માટે તૈયાર કરો…અને જ્યારે સાંજે તેમ બેડરૂમમાં જશો તો તમને અલગ જ ફિલિં-ગ આવશે. સીધી શરૂઆત સે-ક્સની ન કરો. પાર્ટનરને પૂરતો સંતોષ આપવા ફોર પ્લે જરૂરી છે. કીસ કરવી, હગ કરવું. આ સે-ક્સની શરૂઆત છે. ફોર પ્લે બાદ સે-ક્સ કરશો તો ચરમસુખનો આનંદ મળશે.

લિં-ગની સાઈઝ વધારવામાં થાય છે કેટલો ખર્ચ : જીં હાં લિં-ગની સાઈઝ વધારવા બજારમાં તમે ઘણી બધી જાહેરાત જોતો હશો. તમારા ફોનમાં પણ આવી બધી લોભામણી જાહેરાત આવતી હશે. તો આ બધી જાહેરાત જોવામાં બિલકુલ સમય ન બગાડો. કેમ કે લિં-ગની સાઈઝ વધવી શક્ય નથી. ડોકટર હિરેન યાજ્ઞિકનું કહેવું છે કે તમે છોકરીને અઢી ઈંચની સાઈઝમાં પણ સંતોષ તો આપી જ શકશો. સ્ત્રીની યોનીના વાલ્વ સાથે લિં-ગ જ્યારે ઘસાયા તે દરમિયાન છોકરીને આનંદ મળી જાય છે. ખાસ વાત એ છે કે આ વાલ્વ માત્ર એક કે ઈંચ જ અંદર હોય છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કે તમારું લિં-ગ 8 કે 9 ઈંચનું હોવું જરૂરી છે.

તમે ઘણી જગ્યાએ પે એન્ડ યૂઝમાં જાહેરાતો વાંચી હશે કે નાનું ઈંદ્રિ નિરાશ કેમ, તેલની માલિશ કરો અને લિં-ગની સાઈઝ વધારો..તેલની માલિશથી ફક્ત લિં-ગની નશો જ મજબૂત થશે. કોઈ પણ દવાનું સેવન કરતી વખતે ડોકટરની સલાહ લેવી જરૂરી છે, જો તમે ડોકટરની સલાહ લિધા વિના દવાનું સેવન કરશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એટલે કોઈ પણ જાહેરાતો વાંચીને પૈસા અને સમયનો વ્યય ન કરો, તમે મોટા લિં-ગની આશા રાખીને બેઠા છો, પરંતુ તમારા અઢી ઈંચના લિં-ગથી પાર્ટનરને પૂરે-પૂરો સંતોષ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *