આ મશહૂર એક્ટર એક રાતના એક લાખ રૂપિયા લેતી હતી, જુઓ તસવીરો..

અન્ય

જ્યારે પણ આપણે ફિલ્મ જગતની વાત કરીએ છીએ, ત્યારે ફક્ત એક જ છબી ધ્યાનમાં આવે છે અને તે છે પૈસા, નામ, અયાશી અને દર વર્ષે 2 લાખથી વધુ લોકો મુંબઈ જાય છે. જે ખુબ મોટો આકડો છે.પરંતુ જ્યારે આ લોકો તેમના સપના પૂરા કરવામાં અ’સમર્થ હોય છે, ત્યારે તેઓ ખૂબ વિચલિત થાય છે અને ઘણા અપ’રા’ધ કરે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ જાણવા જેવી બાબત, કેવી રીતે ફિલ્મોમાં વધારે કામ ન મળવાને કારણે કોઈ હિરોઇન કોઈ પુરુષ માટે તેના શરીર ઉપયોગ કરી ધંધો કરવામાં વ્યસ્ત થઈ જાય છે. આ એક સત્ય ઘટના છે.

આજે, જે અભિનેત્રી ની વાર્તા અમે લાવ્યા છે એ અભિનેત્રી નું નામ ફિલ્મ અભિનેત્રી શ્વેતા પ્રસાદ બાસુ છે. જ્યારે તેણીનું નામ હૈદરાબાદના બંજારા હિલ્સમાં સેક્.. કૌ’ભાં’ડ’માં છવાઈ ગયું હતું. ત્યારે તેનું નામ વધુ લોકપ્રિય બની ગયું છે. જેણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી હતી. જોકે, કોર્ટમાં તે પૂરેપૂરું સાબિત થયેલું નથી કે શ્વેતા પ્રસાદ પૈસા માટે પોતાના શરીર નો ઉપયોગ કરે છે. આ ઘટનાં સાંભળી તમને વિશ્ર્વાસ નહિ આવે પરંતુ આ સત્ય ઘટના ને આધારિત અહેવાલ છે.

તેલુગુ ફિલ્મના સહાયક નિર્દેશક શ્વેતા પ્રસાદ બાસુ ની સાથે બાલુની પણ ધર પ’ક’ડ કરવામાં આવી હતી. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે પૈસાના અભાવે તે આ ધંધા કરવામાં આવી હતી. પણ એવું કંઈ કો’ર્ટ માં સાબિત થયેલું નથી. તેણે પોતાના પરિવાર નો ખર્ચ ચલાવવો પડે તેમ હતો અને આ સાથે તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે શ્વેતા પ્રસાદ બાસુ પૈસા માટે પોતાના શરીર નો ઉપયોગ કરીને પુરુષો પાસે થી 1 લાખ રૂપિયા સુધી લે છે અને દલાલ ને પણ આ પૈસામાંથી 15 હજાર રૂપિયા અપાયા હોવાનું સામે આવ્યું છે. જે ખુબ અભિનેત્રી માટે ખરાબ બાબત છે.

આ સેક..કાં’ડનો પર્દાફાશ કર્યા પછી, શ્વેતા પ્રસાદ બાસુ ને રેસ્ક્યૂ હોમ મોકલવામાં આવી હતી. શ્વેતા પ્રસાદ બાસુ બે મહિના પછી ઘરે પરત આવી છે. આ પછી, તેમણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે, આ બધું કોઈનું ષ’ડ’યં’ત્ર છે અને તેમને ફસાવી દેવામાં આવી હતી.જે સાચું પણ હોઇ શકે છે. આના થોડા સમય બાદ હૈદરાબાદ સેશન્સ કો’ર્ટે તેમનો કોઈ પણ વાક નથી તેવું પ્રમાણપત્ર પણ અપાયું છે. જે તેમની માટે ખુબ જ સારી વાત છે.

અમે તમને જણાવવા માંગીએ છીએ કે શ્વેતા બાસુએ 2002 માં આવેલી ફિલ્મ ‘ સ્પાઇડર ‘ માં ખુબ સારો અભિનય કર્યો હતો. જેના કારણે તેની ખૂબ પ્રશંસા પણ થઇ હતી. આ પછી તેણે ‘કહાની ઘર-ઘર કી’ અને ‘કરિશ્મા કા કરિશ્મા’ સીરિયલમાં પણ કામ કર્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને અનેક એવોર્ડ પણ એક પછી એક પ્રાપ્ત થયા છે. જે તેમની કેટલી સારી પ્રતિભા છે તે દર્શાવે છે. આ તેમના વિરૂદ્ધ કોઇ ષ’ડ’યં’ત્ર હોય તેવું જ ત્યારબાદ લાગી રહ્યું છે. કારણકે કો’ર્ટ માં તેમને કહી આવું કર્યું જ નથી તે સાબિત થઈ ચૂક્યું છે. જે તેમને બે’ગુના સાબિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *