તારી બહેન તો આવી ત્યારથી માંદીને માંદી છે તો તારી ફરજ છે મને સંસારનું સુખ આપ અને સાળીએ કહ્યું આવો તમારા માટે ક્યાં ના છે…

અન્ય

શહેરમાં વિધુર બનેવીએ સાળી સાથે લગ્ન કરવાના ઇરાદે ઠંડા પીણામાં ઘેનની ગોળીઓ ભેળવીને બે-ભાન કરીને અ-પ હ-રણ કર્યુંહ તું. ત્યાર બાદ સાળીને નવ દિવસ સુધી અલગ અલગ સ્થળે ફેરવી હતી. જો મારી સાથે લગ્ન નહી કરે તો હું તારા પ્રેમમાં પાગલ થઇને મરી જઇશ અને સાથે સાથે તારા ભાઇ અને માતાને પણ લેતો જઇશ તેવી ધ-મકીઓ આપી હતી. સાળી ત્રણ વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે. હાલ તો સાળીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિ યાદ દાખલ કરાવી છે.

ભોગબનનાર પરિણીતાએ એ ડિવિઝન પોલીસમાં બનેવી કિશોર મોહનગર ગોસ્વામી (રહે. હાઉસીંગ બોર્ડ) વિરુદ્ધ ફરિ યાદ નોંધાવી છે. ફરિ યાદમાં જણાવ્યા અનુસાર પરિણીતા દોઢ વર્ષથી પોતાના પતિથી અલગ થઇ ચુકી છે. જેનો ફાયદો ઉઠાવીને પીડિતાના બનેવી સાળીને પોતા સાથે લગ્ન કરવા દ-બાણ કરતો રહેતો હતો. બનેવીને ત્રણ સંતાનો છે. આ દરમિયાન ગત્ત 15 ઓક્ટોબરના રોજ વાત કરવાના બહાને બનેવી સાળીને ખેંગાર પાર્ક લઇ ગયા હતા. જ્યાં તેના મિત્ર રમેશ જોગી મારફતે ઠંડા પીણાની બોટલ મંગાવી વાતચીત દરમિયાન ઠંડુ પાણી પીધુ અને તે બેભાઇ થઇ ગઇ હતી. સાળીને બે દિવસ બાદ જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ આબુની એક હોટલમાં હોવાનું જાણવા મળ્યું હતું.

બનેવીએ અલગ અલગ નવ જગ્યાએ ફેરવીને લગ્ન કરવા દ-બાણ કર્યું હતું. બનેવી લગ્નના દ-બાણ સાથે ધ-મકી આપતો હતો કે, તુ લગ્ન નહી કરે તો હું દવા પીને મરી જઇશ અને તારા ભાઇ તથા માતાને પણ મારી નાખીશ તેવી ધ-મકી ઉચ્ચારી હતી. હાલ તો પોલીસે કિશોર મોહનગર ગુસાઇ અને રમેશ જોગી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

હાલમાં જ આવો જામનગરમાં પણ આવા કિસ્સાએ ચકચાર મચાવી છે. જેના અનુસાર મોટી બહેન બિમાર હોવાથી નાની બહેન ઘરકામમાં મદદ કરવા માટે આવી હતી. પોતાના ઘરે આવેલી સાળી પર બનેવીએ નજર બગાડીને સાળીને ધાક- ધ-મકી આપીને બે વાર તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે આ પછી યુવતી માતા-પિતાના ઘરે ચાલી હતી. દરમિયાન યુવતીને પેટમાં દુખતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ. અહીં હાજર તબીબોએ યુવતીને આઠ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *