મારો BF મારી સાથે નિરોધ વગર શરીર સુખ માણવા માંગે છે, જયારે મેં ના પાડી તો કર્યું આવું…

અન્ય

સવાલ : હું એક વ્યકતિ ને પ્રેમ કરું છું. અમારું પ્રેમ પ્રકરણ હમણાં જ ચાલુ થયું હતું. અમે લોકો એ એક કરતા પણ વધારે વાર શરીર સુખ માણિયું છે. મારો BF મને પૂર્ણ રૂપે સંતુષ્ટ પણ કરે છે. પરંતુ હવે મામલો ગંભીર થયો છે. હવે એ મારી સાથે નિરોધ વગર શરીર સુખ માણવા માંગે છે. હું જાણું છું નિરોધ જરૂરી છે. તેને બે થોડા દિવસો પેહલાજ તાપસ કરાવી હતી અને તે જણાવે છે કે તેને કોઇજ પ્રકારનું એસટીડી નથી. શું મારે તેનો આગ્રહ માન્ય રાખવો જોઇએ?

જવાબ: આ સારી વાત છે કે, સુરક્ષિત શરીર સુખ માટે આપ ચિંતા કરો છો. આપ એક સંવેદનશીલ વયસ્ક છો. તે માટે આપને વધામણાં. નિરોધ નો પ્રયોગ ન કરવા અને વધુ અંતરંગતા અનુભવવાની લાલચની વાતને હું સમજી શકુ છું. પણ નિરોધ આપને યૌ-ન બીમારીથી બચાવે છે. આ એક સુરક્ષિત યૌ-ન સંબંધ સંબંધ માટે પણ એટલું જ જરૂરી છે. ફક્ત નકારાત્મક તપાસનો અર્થ આ વાતની કોઇ ગેરન્ટી નથી કે તેને કોઇ યો-ન સંક્ર-મણ નથી. પછી નિરોધ યૌ-ન સંક્રમણની સાથે સાથે વણજોયતા ગ-ર્ભથી પણ બચાવે છે. શરીર સુખ દરમિયાન બહાર આવવાનાં ફક્ત 78% કેસમાં ગ-ર્ભથી બચવાની વાત સામે આવી છે. તેનો અર્થ છે કે, ગ-ર્ભ રહી જવાની સંભાવના ઘણી વધુ છે. જો આપ હાલમાં બાળક નથી ઇચ્છતા તો આપ તેનાંથી બચવા માટે ગ-ર્ભનિ-રોધક જેવાં વિકલ્પોની મદદ લઇ શકો છો. આપને જે ઉચિત લાગે છે તે પ્રકારનાં ગ-ર્ભનિ-રોધકની આપ પસંદગી કરી શકો છો. અને જો આફનાં પાર્ટનરને પસંદ હોય તો એવાં ડોક્ટર્સની સલાહથી જ કરવું.

હું આપને સલાહ આપીશ. જો આપ નિરોધ નો ઉપયોગ ટાળશો તો તાણ અને બીમારીને નોતરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *