યુવતી એ ફોન કરી ને સામે થી શરીર સુખ ની ઓફર કરી અને ત્યાર બાદ જે થયું…

અજબ-ગજબ

ઊંઝા હની ટ્રેપના મામલે પોલીસે મુખ્ય સુત્રધાર ડિમ્પલ પટેલની ધ-રપ-કડ કરી લીધી. અગાઉ પોલીસે હનીટ્રેપના કેસમાં 6 આ-રોપીને પ-કડી લીધા હતા. જોકે, પોલીસ ફરિયાદ પછી ડિમ્પલ પટેલ ફ-રાર થઈ ગઈ હતી. હવે તેને પ-કડવામાં પણ પોલીસને સફળતા મળી છે. આ ટોળકીએ ઊંઝાના નામાંકિત પેઢીના મહેતાજીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 58 લાખથી વધુની રકમ ખંખેરી હતી. આ મામલે ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મહેસાણા SOG ટીમે આખી ગેં-ગને દ-બોચી લીધી હતી.

હનીટ્રેપની મુખ્ય સૂત્રધાર ડિમ્પલ પટેલને ઊંઝા પોલીસે ઉનાવા પાસેથી ઝ-ડપી લીધી છે. જેને આજે શનિવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે. ઊંઝા ખાતે નામાંકિત કંપનીમાં નોકરી કરતા યુવકને ચાર મહિના પહેલા અજાણી યુવતીએ ફોન કર્યો હતો. તેમજ તેની સાથે મીઠી મીઠી વાતો કરી પ્રેમજાળમાં ફ-સાવ્યો હતો. દરમિયાન યુવકને ઐઠોર ચોકડી એકાંત માણવાના બહાને બોલાવ્યો હતો. અહીં યુવતીએ યુવક સાથે એકાંત માણવાની ઓફર કરી હતી. આથી બન્ને યુવકના પરિચિતની ઓફિસમાં સમય વિતાવ્યો હતો. આ પછી યુવતીએ વિસનગર મૂકી જવા કહેતા યુવકે પોતાના વાહનમાં યુવતીને લઈ મુકવા જતા રસ્તામાં તેના પતિની ઓળખ આપી કેટલાક શખ્સોએ ગાડી ઉભી રાખી ર-કઝ-ક કરી હતી.

તેમજ ઊંઝાના નટુજી ઠાકોર સહિતના માણસોએ સમાધાન કરી રસ્તો કરવા પૈસાથી મામલો થાળે પડવાની વાત કરી યુવક પાસેથી રૂપિયા 35 લાખ રૂપિયા પડાવી લીધા હતી. બાદમાં યુવતીને તેના ઘરે મૂકી જશે તેવી ધા-કધ-મકીઓ આપી અને યુવતીને બા-ળક થવાનું હો-ઈ અ-બો-ર્શન કરવા સહિતની બહાનબાજી કરી વધુ પૈસાની માં-ગણી કરાતા યુવકે વધુ પૈસા આપ્યા હતા.

આ પછી સુરત વરાછા પોલીસના નામે કોલ કરી ઓ-બો-ર્શનના કે-સમાં ફ-સાવાની ધ-મકી આપી વધુ રૂપિયા 12 લાખ પડાવ્યા હતા. આમ, ભો-ગબ-નનાર યુવક પાસેથી કુલ 58.50 લાખ ખંખેરી લીધા બાદ પણ પીછો ન છૂટતો હોઈ યુવકે ઊંઝા પોલીસને જાણ કરી હતી. તેમજ યુવકે ડિમ્પલ પટેલ નામની યુવતી અને ઊંઝાના નટુ ઠાકોર સહિત 7 શખ્સો સામે સામાજિક બદનામી અને ખોટી ફરિયાદો કરી ફ-સાવી દેવા સહિત પૂર્વ આયોજિત કાવતરાને અં-જામ આપવા મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ ગુ-નામાં સંડોવાયેલા 6 આ-રોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ દ-બોચી લીધા હતા. જોકે, આ ગેં-ગમાં સામેલ ડિમ્પલ પટેલ નામની યુવતીને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. જેને ગઈ કાલે ઝડપી લેવામાં આવી હતી. આ ટોળકીએ અગાઉ પણ જિલ્લામાં 3 લોકોને હનીટ્રેપમાં ફ-સાવી રકમ વસૂલી કર્યા હોવાનું કબુલ્યું હતું. જેમાં સાત મહિના પહેલા મહેસાણાથી ઉનાવા વચ્ચે એક મારવાડી ઈસમને હની ટ્રેપમાં ફ-સાવી દેવાની ધમકીઓ આપી 2 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું કબુલ્યું હતું.

એટલું જ નહીં, છ એક મહિના પહેલા ઊંઝામાં રહેતા મોટી ઉંમરના એક વડીલને છોકરીનો નંબર આપી વાતચીત કરાવ્યા બાદ વડનગરના ગેસ્ટ હાઉસમાં બોલાવી પાછા ફરવાના સમયે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા. આ ટોળકીએ ઊંઝાના એક નવ યુવાનને નંબર આપી વાતચિત કરાવી વિસનગર તરફ આવેલા ગેસ્ટ હાઉસમાં યુવતી મોકલી પરત આવવાના સમયે હની ટ્રેપમાં ફસાવી ધ-મકીઓ આપી 15 લાખ રુપિયા પડાવી લીધા હતા

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *