સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક યુવકને રસ્તા પર જતા લોકોને ડબલ મિલિંગ વાળા સવાલ પૂછે છે.
આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તે જતા લોકોને ડબલ મિલિંગ વાળા સવાલ પૂછે છે. આ યુવક છોકરીને પૂછે છે કે એવી કઈ વસ્તુ છે જે ઉપર નીચે થાય છે પરંતુ હલતી નથી, આ સવાલ સાંભળતા જ છોકરીના મનમાં અજીબ અજીબ જવાબ આવવા લાગે છે. આ જવાબ આપતા પણ છોકરી શરમાઈ જાય છે.
આ સવાલનો જવાબ આપતા યુવક કહે છે કે તાપમાન. અને ત્યારબાદ તે છોકરીને બીજો સવાલ પૂછે છે તે છોકરીને કહે છે સ્ત્રી પુરુષની એવી કઇ વસ્તુ છે જે હમેશા કાળી રહે છે, અને આ સાંભળતા જ છોકરી ખડખડાટ હસવા લાગે છે તેના મનમાં આ સવાલ ને લઈને ગંદા વિચારો આવવા લાગે છે. પરંતુ તે આનો જવાબ છોકરાને આપતી નથી અને છોકરા સાથે કરી નાખે છે એવી હરકત કે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….
આ વિડિયોને હાલ 1 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 1 હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો જાહેર રસ્તામાં છોકરીઓને ડબલ મિનિગ વાળ સવાલ પૂછે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.