45 વર્ષની મલાઈકા અરોરાએ શોર્ટ જીમ આઉટફિટ માં ફ્લોન્ટ કર્યું હોટ ફિગર,જુઓ વિડિઓ…
બોલીવુડની સુંદરીઓ ઘરની બહાર નીકળતાની સાથે જ કેમેરામાં કેદ થઈ જાય છે. આ પછી તેમના લુક, ડ્રેસ અને ફેશન સ્ટેટમેન્ટ લાઈમલાઈટમાં આવે છે. હવે અભિનેત્રી મલાઈકા અરોરા સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. તેને યોગા ક્લાસની બહાર જોવા મળી અને હવે તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્ટાઈલના મામલે ક્વીન […]
Continue Reading