લાંબી રેસ નો ઘોડો બનવું હોય તો કરી લ્યો આ વસ્તુઓનું સેવન, કોઈ પણ યુવતી થઇ જશે ખુશ..

અન્ય

લગ્ન કર્યા પછી દરેક કપલ પોતાના સેક્સ સંબંધને લઈને ઉત્સાહિત હોય છે. પરિણીત યુગલો લાંબા સમય સુધી સેક્સ માણવા માટે સરળ રીતો શોધતા રહે છે. સત્ય એ છે કે સામાન્ય રીતે પ્રેમ સંબંધને સંપૂર્ણ રીતે સ્થાપિત કરવામાં 30 મિનિટનો સમય લાગે છે.

ફળો અને શાકભાજીનું સેવન: સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો વધુ ફળો અને શાકભાજીનું સેવન કરે છે તેઓ લાંબા સમય સુધી સેક્સ એક્ટિવિટીનો આનંદ માણી શકે છે. જ્યારે નોન વેજિટેરિયન પુરુષો લાંબા સમય સુધી સેક્સ એક્ટિવિટીનો આનંદ માણી શકતા નથી.

કેળું ખાઓઃ તમારા પાર્ટનર સાથે લાંબા સમય સુધી સેક્સ માણવા માટે રાત્રે સેક્સ કરવાના એક કલાક પહેલા કેળું ખાઓ. કેળામાં પોટેશિયમ અને ગ્લુકોઝ હોય છે, જે પુરુષોને લાંબા સમય સુધી સંબંધ જાળવી રાખવામાં મદદ કરે છે.

આમળાનો રસઃ આમળાનો રસ પુરુષોમાં વીર્યનું પ્રમાણ વધારે છે. બીજી તરફ આમળામાં હાજર ઝિંક અને આયર્ન પુરુષોને લાંબા સમય સુધી સેક્સ માણવામાં મદદ કરે છે.

સ્ટ્રોબેરીઃ તમારા પાર્ટનર સાથે લાંબા સમય સુધી સેક્સ માણવા માટે પાલક સૂપ અને સ્ટ્રોબેરી ખાવાથી ક્ષમતા વધે છે, જેથી કપલ લાંબા સમય સુધી સેક્સ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *