નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી છોકરીઓનું વજન વધે છે?

અન્ય

જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી માનવ શરીરમાં અનેક ફેરફાર થાય છે. યુવાવસ્થામાં કેટલાય શારીરિક તથા હાર્મોનલ ફેરફારે કારણે સ્ત્રી-પુરુષની શારીરિક સંરચના વિકાસની પ્રક્રિયામાં હોય છે. એવું પણ જોવા મળે છે કે લગ્ન બાદ છોકરીઓનું વજન જલદી વધવા લાગે છે. આ બાબતે કેટલાક લોકોનું માનવું છે કે લગ્ન બાદ છોકરીઓ જ્યારે શારીરિક સંબંધ બનાવે છે, ત્યાર બાદ જ તેમનું વજન વધવાની શરૂઆત થાય છે. આ તર્કમાં એવું કહેવામાં આવે છે કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેમના હિપ્સ અને બ્રેસ્ટનું વજન વધવા લાગે છે.

શારીરિક સંબંધ બાંધ્યા બાદ શરીરના હાર્મોન્સમાં ઘણો ફેરફાર થાય છે, જેના કારણે શરીરમાં હાર્મોંસ વધવા લાગે છે. જે શારીરિક વિકાસની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી દે છે. જેના કારણે વજન વધવા લાગે છે.

કેટલાક લોકોનું માનવું છે કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ માનસિક તણાવ અને ટેન્શનથી રાહત મળે છે. એવું પણ માનવામાં આવે છે કે શારીરિક સંબંધ બાંધવાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ ખુબ મજબૂત થાય છે જેનાથી ભૂખ વધે છે. વજન વધવાનું આ પણ એક કારણ માનવામાં આવે છે.

કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે શારીરિક સંબંધ બાંધવાથી શરીરમાંથી કેટલીક કેલરી બર્ન થાય છે જેના કારમે વજન ઘટી શકે છે પરંતુ તેનાથી વજન વધી શકતું નથી. તેમનું કહેવું છે કે વજન વધવા પાછળ શારીરિક સંબંધ કોઈ કારણ હોતું નથી. કેટલાક લોકોનું કહેવું છે કે લગ્ન થયા બાદ જીવનસાથી મળી જવાથી છોકરીઓ પોતાના શારીરિક આકારને લઈને લાપરવાહ થઈ જાય છે. વજન વધવા પાછળ આ પણ એક કારણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *