સમાગમ કરવા માટે કેટલો સમય હોય છે પરફેક્ટ….

અન્ય

શુ સે*ક્સનો કોઇ સરેરાશ સમય હોય છે? કેટલો સમય સે*ક્સ કરવું યોગ્ય છે?ખાસ કરીને પુરૂષો તેમના સે*ક્સનો ટાઇમ વધારીને કહે છે. એક સ્ટડીના પરિણામ અનુસાર જો સે*ક્સ એક કે બે મિનિટમાં ખતમ થઇ જાય છે. તો તેને ખૂબ ઓછો માનવામાં આવશે. 3-7 મિનિટનો સમય પૂરતો છે અને 7-13 મિનિટ સુધીનું સે*ક્સ સારુ માનવામાં આવે છે.

જો કોઇ કપલ અડધા કલાક સુધી સે*ક્સ કરે છે તો તે જરૂરિયાત કરતા વધારે લાંબો સમય છે. એક એક્ષપર્ટ અનુસાર સે*ક્સ દરમિયાન પુરૂષ તેના પાર્ટનરથી કેટલીક આશાઓ રાખે છે. એવી આશાઓ ટીવી, ફિલ્મો કે પો*ર્ન ફિલ્મના કારણે મનમાં આવે છે. જ્યારે પો*ર્ન ફિલ્મોને ખૂબ ડ્રામેટિક બનવવામાં આવે છે.

તેને જોઇને તમારા મનમાં કોઇપણ આશા ન જાગવી જોઇએ. વાસ્તવિકતા અને પો*ર્ન ફિલ્મની કોઇ તુલના થઇ શકતી નથી. સે*ક્સ દરમિયાન તમે સમય અંગે વિચારશો તો તમે સે*ક્સ એન્જોય કરી શકશો નહીં. કેટલીક વખત પાર્ટનરની અલગ-અલગ ઇચ્છાઓના કારણે સે*ક્સમાં સમસ્યા આવે છે. ક્યારેક-ક્યારેક મહિલાઓ સે*ક્સને જલદી ખતમ કરવા માંગે છે.

જ્યારે પુરૂષ સે*ક્સ વધારે સમય કરવા માંગે છે, તો કેટલીક વખત પુરૂષો પણ સે*ક્સ જલદી ખતમ કરી દેવા માંગે છે. જો તમે સમયને લઇને તમારા પાર્ટનરને વારંવાર ફરિયાદ કરી રહ્યા છો તો જરૂરી છે કે તમે બન્ને મળીને આ અંગે વાત કરો. સે*ક્સને તમે પૂર્ણ રીતે એન્જોય કરવા માંગો છો તો તે અંગે તમારા પાર્ટનરની સાથે ખુલીને વાત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *