નમસ્કાર મિત્રો સૌની વાતમાં આપનું સ્વાગત છે…સૌની વાતમાં સુંદર સુંદર સ્ટોરીઝ વાંચીને હું પોતે અહીં સૌ કોઇને મજા મજા કરાવતી સ્ટોરીઝ કહેવા ફરી એકવખત આપની સમક્ષ આવ્યો છું..આ અનુભવ મારો ખુદનો છે…તો વધારે સમય ન બગાડતા શરૂ કરીએ…તમારી મારી… આપણા સૌની વાત…
મોટા શહેરોની મોટી મોટી વાતો હોય બાકી અમારે ગામડે તો ઘરડા થઇ જાય તો પણ ઘણી વખત બીજે મોજુ કરવાનો મેળ પડે નહીં પણ મોટા શહેરોમાં જે રીતની આધુનિક્તા આવી છે તેમાં બધા સુખ અને સગવડતા પૈસા ખર્ચતા મળી જાય છે.
આવા જ એક મોટા શહેરની આ વાત છે હું અને મારો ભાઇબંધ ગામડેથી મોટા શહેરમાં નોકરી કરવા આવ્યા. ગામડાના વધુમાં વધુ 2 માળના મકાન જોયા હોય તેની સામે મોટા શહેરમાં ઉપર નજર નાખીએ તો બધે જ મોટી મોટી બહુમાળી ઇમારતો નજરે પડે.
આવી જ મોટા શહેરોની ચકાચૌંધથી અમે શરૂઆતમાં અંજાઇ ગયેલા સવારે નોકરીએ જાય અને સાંજ પડે એટલે આ શહેરની રોનકને જોવા માટે અમે બંને ભાઇબંધ નીકળી જતા.
અંદાજે એકાદ મહિનાનો સમય વીતિ ગયો હતો અમે શહેરમાં આવ્યા તે વાતને…અમે રજાના દિવસે તો આખો દિવસ સીટી વિસ્તારમાં જ્યાં મન પડે ત્યાં ફરવા જતા, અમારા મહિના દિવસના અનુભવમાં અમે એક વાત નોટિસ કરી હતી કે આખાયે શહેરમાં જ્યાં જુઓ ત્યાં સ્પા, મસાજ પાર્લરના બોર્ડ બહુ જોયા હતા.
અમારા માટે સ્પા અને મસાજ પાર્લર શબ્દ જ નવો હતો અમને એવું કે હશે વાળ કાપવાની દુકાનો કે બ્યૂટી પાર્લર જેવું કંઇક, એટલે એક પાનના ગલ્લે મસાલો ખાતા ખાતા પેલા ગલ્લાવાળાન પૂછ્યું કે આ સ્પા અને મસાજ પાર્લર એટલે શું. એ ભાઇએ પહેલા તો અમારી સામે અરચજભરી નજરે જોયું અને ત્યારબાદ કહ્યું કે અહીંના નથી લાગતા, ગામડેથી આવ્યા લાગો છો. અમે હકારમાં માથું ધૂણાવ્યું એટલે તેને ખાલી હસતા હસતા એટલો જ જવાબ આપ્યો કે એકાદ વખત જઇ આવો બધીજ ખબર પડી જશે અને મોજ પણ આવશે.
એટલે અમને એટલો વિશ્વાસ તો આવી ગયો કે નક્કી કંઇક છે તો અઘરું…એટલે પગાર થઇ ગયો હોવાથી બંને ભાઇબંધના ખિસ્સા પણ ભરેલા હતા એટલે પૈસાની કોઇ ચિંતા ન હતી એટલે બીજા દિવસે રજા હોવાથી બંને ભાઇબંધોએ નક્કી કર્યું કે સવારથી જ જવું છે એટલે કંઇક વસ્તુ જોવાની હોય કે માણવાની હોય તો દિવસભર માણીને પૂરા પૈસા વસૂલ કરીશું.
સવારે 10 વાગ્યાના ટકોરે અમે એક સ્પામાં પહોંચી ગયો, સ્પા પણ એક બિઝનેસ છે અને પેલું કહેવાય છેકે કોઇભી ધંધા છોટા નહીં હોતા તેમ ત્યાં પણ અગરબત્તી પ્રગટાવાઇ રહી હતી, અમે પહોંચ્યા ત્યારે એક નેપાળી જેવી છોકરીએ પૂછ્યું યસ સર મેં આઇ હેલ્પ યૂ.
એટલે અમારે એવું તો કહેવાય નહીં કે અમને કંઇ ખબર નથી એટલે અમે એવું રીતે વર્તન કર્યું કે અમે તો જાણકારી છીએ એટલે સીધું જ એવું પૂછ્યું કે કેટલા છે ચાર્જિસ. એટલે તેણે સ્માઇલ આપતા કહ્યું કે ફૂલ કે હાફ હવે અમારા માટે નવું આવ્યું એટલે અમે કહ્યું કે સમજાવો એટલે તેણે તરત જ અમને અંદર મોકલી દીધા અને પછી બે અલગ અલગ કેબિન હતી અને બે સુંદર છોકરીએ અમને સ્પામાં અપાતી સર્વિસ શરૂ કરી.
હું તો હજું પણ કંટ્રોલ કરી લઉં પણ મારો ભાઇબંધ જે ગામડે જ મોટો થયો હતો અને તેણે આવું બધુ ટીવીમાં જ જોયું હતું અને તેણે કોઇ છોકરી સ્પર્શ કરીને માલિશ કરતી હોય તેવી તો તેણે સપને પણ કલ્પના નહોતી કરી.
એક પછી એક બોડી પાર્ટમાં મસાજ ચાલું હતું ત્યાં જ પેલી સ્પા ગર્લે મારા ભાઇબંધને પૂછ્યું કે બીજુ કંઇક કરવું છે. આટલું પૂછે ત્યાં તો પેલો કંટ્રોલ બહાર જતો રહ્યો અને વાત વાતમાં જ તે તો ઉભરાઇ ગયો, પેલી છોકરીને પણ થઇ ગયું કે ગયો કસ્ટમર, પેલીથી બોલાઇ ગયું અરરરર…આટલી વાતમાં જ
પેલો મારો ભાઇબંધ શું બોલે તેના માટે તો વાતવાતમાં જ સંતોષ થઇ ગયો હતો તેણે ખાલી બોડી મસાજની જ કિંમત ચૂકવવી પડી જ્યારે મારે ભલે ખર્ચ વધુ થયો પણ મોજ છેક સુધી માણી હતી.