આ ગામ માં લગ્ન કરવા માટે છોકરીઓ ને પેહલા માણવું પડે છે શ-રીર સુખ, ત્યારે થાઈ છે લગ્ન..

અન્ય

દરેક લોકો પોતાના લગ્ન ને લઇ ને એવા સપના જુવે છે. વિચારે છે કે જયારે પોતાની દુલ્હન ઘરે આવશે ત્યારે પેહલી રાતે તે શું કરશે. પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે સાંભળી ને તમે પણ નવાઈ પામી જશો. આજે હજુ અનેક જગ્યા એ લગ્ન નું નક્કી માતા પિતા જ કરે છે છોકરો પોતાની દુલ્હન નું મોઢું પેહલી રાતે જ જુવે છે પરંતુ આજે અમે તમને એક એવા સમાજ વિષે જણાવીશું કે જાણી તમને પણ શરમ આવી જશે.

જો કે લગ્ન પહેલાંના સં-ભોગ વિચિત્ર લાગે છે, પરંતુ આપણા સંસ્કારી સમાજની બહાર એક આદિજાતિ છે જ્યાં છોકરીઓને આ બાબતમાં ભાગ્યશાળી માનવામાં આવે છે અને લગ્ન પહેલાંના સં-બંધો રાખવા અથવા તેમના વરને પસંદ કરવામાં સ્વતંત્ર છે. અહીંયા ના લોકો એવું મને છે કે કોઈ પણ છોકરી લગ્ન પેહલા છોકરા સાથે સં-ભોગ કરી શકે છે આ સમાજ માં છોકરીઓ પૂર્ણ રીતે સ્વાતંત્ર છે

લગ્ન પહેલાં દરેક છોકરીઓ ને મળે છે સં-ભોગ ની સ્વતંત્રતા :

બેગા છોકરીઓ જાતે જ પોતાનો જીવનસાથી પસંદ કરે છે. લગ્ન પહેલા સં-ભોગ પર કોઈ પ્રતિબંધ નથી. જો માતાપિતા અથવા સમાજને કોઈ સં-ભોગ બાંધવાની વાતની ખબર પડે બંને ની સહમતી થી લગ્ન કરી દેવા માં આવે છે. આ માટે ત્યાં પંચાયત પણ બનાવવા માં આવી છે. જો છોકરો અને છોકરી એક બીજા ને પ્રેમ કરતા હોઈ તો તે એક બીજા સાથે લગ્ન પણ કરી શકે છે અને લગ્ન પેહલા એક બીજા સાથે સં-ભોગ પણ કરી શકે છે.

અહીં છોકરીઓ પોતાના માટે છોકરાઓ પસંદ કરે છે. આ પછી, તેણી તેની પસંદગી તેના પરિવારના સભ્યો અને છોકરાના પરિવારના સભ્યોને કહે છે. જ્યારે છોકરાના પરિવારજનો યુવતીની વાત નહીં સાંભળે ત્યારે તે તેમના ઘરે ધરણા પર બેસે છે. છોકરાના પરિવારજનો હા પાડી ત્યાં સુધી તે ત્યાં બેસે છે. આ પછી બંને પરિવારના લોકો એક સાથે લગ્ન કરી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *