આ ગામ માં પિતા જ પોતાની પુત્રી સાથે કરે છે લગ્ન, કારણ જાણી ને તમે પણ નવાઈ પામી જશો.

અજબ-ગજબ

અમારી આ દુનિયામાં દરેક જગ્યાએ લગ્નના અનેક રિતી રિવાજ હોય છે, જેમને રિવાજ અથવા પરંપરાઓ વિશે જાણવા માટે હે-રાની થાય છે. પરંતુ ત્યાં ના લોકો લાખો વર્ષો થી ચાલતી પરંપરા ને નિભાવી રહ્યા છે.

આજે અહીંયા એવા પરંપરા વિશે વાત કરવા ના છીએ , જે આજ સુધી પહેલા તમે એના વિશે શાભલ્યું નહિ હોય.અને જાણ્યા પછી હે-રાની થશે. એક પિતાએ જ પોતાની દીકરીને લગ્ન કરી પોતાની પત્ની ની સો-તન બનાવી દીધી છે. જાણકારી મળ્યા મુજબ આ જનજાતિ બાંગ્લાદેશ ના દક્ષિણ પૂર્વ ના માધોપુર ના જંગલમાં રહે છે. જેમને મન્ડી પ્રજાતિ ના નામે ઓળખાય છે.

પરંતુ અહી હેરાની ની વાત એ છે, કે માં અને બેટી ને એક જ આદમી સાથે લગ્ન કરવા પડ્યા.આ જનજાતિ માં માણસો એવું એટલા માટે કરે છે,કે એમનો સમુદાય બ-ચી જાય.પણ આજના સમયમાં ગણા લોકો એ આ પરંપરા માનવામો ના પાડી દીધી છે.જન જાતિ ની છોકરી પણ આ પ્રથા નો વિ-રોધ કરે છે.છોકરીઓ નું કહેવું, એવું છે કે આ એક રૂઢિવાદી પ્રથા છે.જે મહિલાઓ ને સર્મ-સાર કરે છે.

જનજાતિ ના લોકો નો માનવું એવું છે, કે આ રિવાજથી મિલકત અલગ ના થાય અને મહિલાઓ સુર-ક્ષિત રહે, એક જ ઘર મા માં અને બેટી નું સોતન બની ને રહેવું મુશ્કેલ છે.એના કારણે એમના સ-બંધમાં તિ-રાડ પણ આવી જાય છે.

આવી જ એક બીજી કહાની તમને જણાવીએ જ્યાં પિતા પોતાની પુત્રી સાથે લગ્ન કરે છે અને લગ્ન કરવા માટે તેને આ શરતો પૂરી કરવી પડે છે  વિશ્વનો વિચિત્ર દેશ જ્યાં મોટાભાગનો કાયદો શરિયા પર આધારીત છે, માહિતી માટે કહી દઈએ, 2013 માં અહીં સૌથી ભ-યંકર કાયદો પસાર કરાયો હતો, જેના અંતર્ગત પિતા તેની દત્તક પુત્રી સાથે લગ્ન કરી શકે છે.

ઇરાનનો આ અનોખો નિયમ : આ નિયમની પાછળનું કારણ, જેને મજલિસ કહેવામાં આવે છે, કે તે 13 વર્ષની છોકરીઓને તેમના પિતાની સામે હિજાબ પહેરવાની આઝાદી આપશે.

હકીકતમાં, ઈરાનમાં, 13 વર્ષ કે તેથી વધુ ઉંમરની દત્તક દીકરીને તેના પિતાની સામે હિજાબ પહેરવું પડે છે. મજલિસના મતે, આ હિજાબથી છૂટકારો મેળવવા, છોકરીઓએ ઘરમાં તેમના પિતા સાથે લગ્ન કરવાનો વિચિત્ર નિયમ બનાવ્યો હતો.

આવા લગ્ન માટે, પિતા સમક્ષ 2 શરતો હોય છે. પ્રથમ શરત મુજબ, પુત્રીની ઉંમર 13 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, અને બીજી વાત એ છે કે પિતાએ વ્યક્ત કરવો પડે છે કે તે પુત્રીના સારા માટે આ કરી રહ્યો છે. જોકે, સોશિયલ મીડિયા અને સામાજિક કાર્યકરોએ પણ આ કાયદાનો જોરદાર વિ-રોધ કર્યો હતો.

હકીકતમાં, ઇસ્લામિક ક્રાંતિ પછી, આ દેશમાં અહીંની મહિલાઓ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આશ્ચ-ર્યજનક વાત એ છે કે અહીં, મહિલાઓને ગ્રાઉન્ડ પર જવાની અને ફૂટબોલ મેચ જોવા દેવામાં આવતી નહોતી.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *