આ 5 મહિનામાં જન્મેલા સ્ત્રી-પુરૂષો માણે છે શરીર સુખનો સૌથી વધુ આનંદ

અન્ય

લાઈફસ્ટાઈલ ડેસ્કઃ તમારાં જન્મનાં મહિનાની અસર પણ તમારી સે*ક્સ લાઇફ પર પડે છે. જી હાં, તમે શિયાળામાં જન્મ્યા હોવ કે ઉનાળામાં તેની અસર પણ તમારી સે*ક્સ લાઇફ પર પડે છે. જી હાં. તો ચાલો જાણીએ કયા પાંચ મહિનામાં જનમેલા યુવક-યુવતીઓ સે*ક્સ લાઇફનો સૌથી વધુ આનંદ માણે છે.

માર્ચ મહિનામાં જન્મેલા લોકો બેડરૂમમાં સમય વિતાવવાનું સૌથી વધુ પસંદ કરે છે. તેમના માટે સે*ક્સ લાઇફ ખુબજ ખાસ હોય છે તેઓ પાર્ટનર આગળ તમામ ન્યોછાવર કરી દે છે. અને સે*ક્સને આધ્યાત્મની નવી ઉંચાઇ પર લઇ જાય છે.

એપ્રિલમાં જન્મેલા લોકો ખુબજ આત્મનિર્ભર હોય છે. તેથી જ્યારે પણ કોઇ રિલેશનમાં હોય છે તો તે તેનું સર્વસ્વ આપી દે છે. એપ્રિલમાં જન્મેલા લોકો સે*ક્સને ખુબજ કામુક, ઊંડાણપૂર્વક અને તીવ્ર રીતે માણે છે. કારણ કે તેમનાં પર મંગળની અસર હોય છે. તેમનાં જનૂન ખુબ હોય છે તેથી જ તે જલદીથી તેમનાં પાર્ટનરથી ઉબઇ પણ જાય છે અને તેથી જ તેમનાં પાર્ટનર ઝડપથી બદલાય છે.

મે મહિનામાં જન્મેલા લોકોની સે*ક્સ લાઇફ આરામદાયક,કામૂક અને જનૂની હોય છે. તેમને સે*ક્સ ખુબજ સુંદર અને યુનિક રીતે કરવું પસંદ હોય છે.

નવેમ્બર મહિનામાં જન્મેલા લોકો સે*ક્સ પ્રત્યે ખુબજ જોશીલા હોય છે. તે તેમના પાર્ટનર પર અધિકાર જમાવવા ઇચ્છે છે. સાથે જ ઇચ્છે કે તેમનો પાર્ટનર પણ તેમનાં પર અધિકાર જમાવે. તેઓ સે*ક્સમાં નવાં નવાં એક્સપીરીમેન્ટ કરવામાં પણ ખચકાતા નથી.

ડિસેમ્બરમાં જન્મેલા લોકો બેડરૂમમાં ઘણાં જ રચનાત્મક હોય છે. તે વાર્તા બનાવવા અને પાર્ટનર સાથે તેમની કહાનીનાં કિરદાર અદા કરવાનું પસંદ કરે છે. તેઓ દરવખતે સે*ક્સને મજેદાર બનાવવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *