અંગત પળો દરમિયાન પૂરતો આનંદ કઈ રીતે મેળવી શકાય, અત્યારે જ જાણી લ્યો..

અન્ય

પતિ–પત્નીનાં જીવનમાં સ્થાપિત થતા શ@રીર સુખનું મહત્ત્વ અમૂલ્ય છે. બંને એકબીજાને શા-રીરિ-ક રીતે તૃપ્ત કરે છે અને સાથે જ એકબીજા પ્રત્યેની લાગણી, પ્રેમ અને આત્મીયતા વધારે છે. પતિ-પત્નીનાં સંબંધમાં સ@હવાસ સૌથી વધારે મહત્ત્વનું એકબીજાને જોડીને રાખતું પાસું છે, તેથી કેટલીક બાબતો વિશે બંનેને જાણકારી હોવી જરૂરી છે. સ@હવાસમાં જાણકારી હોય તો તેને બંને સારી રીતે માણી શકે છે.

બંનેએ સ@હવાસ એટલે કે સં-ભોગને સમજવાની જરૂર છે. જો પતિ-પત્ની સં-ભોગનો સાચો અર્થ સમજી શકે છે, તો તેનો આનંદ તેઓ પૂરતા પ્રમાણમાં એકબીજા સાથે માણી શકે છે. સં-ભોગની સંધિ છૂટી પાડીએ તો સમ અને ભોગ થાય છે. એટલે કે એકસરખો ભોગ. જેમાં બંને એકસરખી રીતે તૃપ્ત થાય. બંને તેનો આનંદ બરાબર રીતે માણી શકે. પતિ-પત્ની વચ્ચે થનારી આ ક્રિયામાં બંનેને એકસરખી લાગણી, એકસરખો પ્રેમ, એકસરખી ઉત્તે@જના, એકસરખો ઉદ્દેશ્ય, એકસરખો આવેગ અને અંતમાં એકસરખી ચ@રમસીમાનો આનંદ પ્રાપ્ત થવો જરૂરી છે.

જ્યારે પતિ-પત્ની બંને એકબીજા સાથે શા-રીરિ-ક ક્રિયાથી જોડાય છે, ત્યારે બંનેને આનંદ આવવો જરૂરી છે. જો બેમાંથી કોઇ એકને નિરાશા પ્રાપ્ત થાય તો તેને સં-ભોગ કહી શકાય નહીં. જે ક્રિયા દરમિયાન ક્ષણિક સંતોષ પ્રાપ્ત થાય તેને પણ સં-ભોગ કહી શકાતો નથી. સંપૂર્ણ સંતોષકારક સં-ભોગમાં તો પતિ-પત્ની બંનેને ચ@રમસીમાનો આનંદ પ્રાપ્ત થાય છે. ઘણીવાર સંપૂર્ણ સં-ભોગની માહિતી ન હોવાના કારણે ફક્ત કેટલીક ક્ષણોની આનંદની પ્રાપ્તિ માટે ક્રિયા કરવામાં આવે છે.

આ સ@હવાસની લાલચમાં બંને પોતાની માનસિક અને શા-રીરિ-ક શક્તિને ખોટી રીતે વેડફી નાખે છે. સોના અને કલ્પેશનાં લગ્નને છ મહિના થયાં હતાં. બંને એકબીજા સાથે રોજ શ@રીર સુખ બાંધતાં હતાં, પણ તેમાં સોનાને ક્યારેય મજા નહોતી આવતી અને સંતોષ થતો નહોતો. કલ્પેશને હંમેશાં સંતોષ મેળવીને પડખું ફરીને સૂઇ જવાની ટેવ હતી. જેને લઇને સોનાનાં મનમાં તો તેને લઇને અણગમો ઉત્પન્ન થયો જ હતો. બીજી બાજુ કલ્પેશ સોનાને શા-રીરિ-ક સુખ આપવાની કે તેને સંતોષ થયો કે નહીં તે પૂછવાની દરકાર રાખતો નહોતો.

સોનાને સતત મનમાં થયું હતું કે તે ફક્ત કલ્પેશના સંતોષ માટે જ છે. તે કલ્પેશ સાથે ખૂલીને વાત કરવા માગતી હતી પણ કલ્પેશને આવી બધી વાતો કરવી પસંદ નહોતી. પરિણામે સોનાને મનમાં ને મનમાં કલ્પેશ પ્રત્યે નફરત થવા લાગી. કલ્પેશ તરફથી સતત ઘવાયેલી સોનાને તેનાં જીવનમાં કઇ રીતે સુખ મેળવવું તે સમજાતું નહોતું. બીજી તરફ તેની પડોશમાં રહેતી અને છેલ્લાં એક વર્ષથી પરણીને આવેલી દિવ્યાને અને તેના પતિને જોઇને તેને સમજાયું કે તેમનું લગ્નજીવન જ નહીં પણ અંગત જીવન પણ સંતોષકારક છે. સોનાની દિવ્યા સાથે મિત્રતા હતી.

ધીમે ધીમે તેણે દિવ્યાની ખાસ સખી બનીને તેને પોતાના સંબંધમાં સંતોષ કેવી રીતે મેળવવો એવો સવાલ કર્યો. દિવ્યાએ તેને સં-ભોગનો સાચો અર્થ સમજાવ્યો. તેણે સમજાવ્યું કે સં-ભોગમાં જો કોઇ એક પાર્ટનરને શા-રીરિ-ક તૃપ્તિ ન મળે તો મન પણ તૃપ્ત થતું નથી. સં-ભોગ દરમિયાન ગમે તેટલી શા-રીરિ-ક ક્રિયા કરવા માટે સશક્ત હોઇએ પણ જો સંતોષ ન મળે તો આ ઊર્જાનો કોઇ અર્થ રહેતો નથી. તેનાથી શરીર અને મન તો અતૃપ્ત રહે જ છે પણ આત્મા પણ તૃપ્ત થતી નથી.

મોટાભાગનાં કપલ્સ અને ખાસ કરીને પુરુષો સં-ભોગની ક્રિયાને ફક્ત કામવાસના અને કામુકતાની તૃપ્તિનું માધ્યમ જ સમજે છે. જો સં-ભોગને ફક્ત વાસનાને સંતોષવા પૂરતો કરવામાં આવે તો તેનાથી કોઇ લાભ થતો નથી. આ પ્રકારના સં-ભોગ બાદ પણ જાતને થાકેલી, તણાવગ્રસ્ત અને પરેશાન અનુભવશો. જે ક્રિયા તમને આત્મીય આનંદ આપી શકે છે, એ વિશેનાં અપૂરતાં જ્ઞાનને કારણે તમે તે શા-રીરિ-ક શક્તિ અને શરીરની ક્રિયાને વેડફી નાખો છો.

જો સં-ભોગ ફક્ત કામવાસનાને સંતોષવા સુધી જ સીમિત રહી જાય તો પતિ-પત્ની વચ્ચે લાગણી, પ્રેમ, હૂંફ, આકર્ષણ, આત્મીયતા જેવી અનેક બાબતો ધીમે ધીમે ઓછી થવા લાગશે. દિવ્યાની વાત સાંભળીને સોનાને થયું કે તેણે સં-ભોગ વિશે માહિતી મેળવવી જોઇએ. પતિ-પત્ની વચ્ચે શા-રીરિ-ક ક્રિયાનો સાચો આનંદ કઇ રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે તેણે વધારે માહિતી મેળવીને પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં અડચણો આવતી અટકાવવી જોઇએ. આ સિવાય તેણે હિંમત ભેગી કરીને કલ્પેશ સાથે પણ નિખાલસ મને ચર્ચા કરવી જોઇએ. બંને એકબીજાને કઇ રીતે સંપૂર્ણ આનંદ આપી શકે છે તે બંનેએ જાણવું ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *