રોજ કરવા વાળી સ્ત્રીઓ ને કયા ૨ ખતરનાક બીમારી નથી થાતી?

અન્ય

આપણા દેશમાં સે-ક્સ નામનાં શબ્દથી લોકો શરમનો અનુભવ કરે છે, ત્યારે આ સંબંધ લગ્ન બાદ કેટલો જરૂરી છે અને કેમ જરૂરી છે તેના ઘણા કારણો છે. એવા જ ઘણા કારણો પર એક નજર…

શા માટે દરરોજ સે-ક્સ કરવું જોઈએ ?

જો તમને લાગે છે કે સે-ક્સ ફક્ત મજા માટે કરવામાં આવે છે તો તમારી ભૂલ છે. દરરોજ સે-ક્સ કરવાથી થાય છે અનેક ફાયદા. આજે અમે તમને કેટલાક ફાયદા વિશે જાણકારી આપીશું. આ ફાયદા જાણીને તમે પણ સે-ક્સલાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરી શકો છો.

તણાવમાં રાહત.

શું તમે કામ અને પારિવારિક સમસ્યાઓને કારણે તણાવમાં રહો છો? તો તેને દૂર કરવા માટે સે-ક્સ મદદરૂપ થઈ શકે છે. સ્ટડી મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેતા લોકો કોઈ પણ પ્રકારના દબાણ સામે લડવા સક્ષમ હોય છે.

માથાના દુખાવામાં રાહત.

જો તમને માથાના દુખાવાને કારણે લવમેકિંગથી દૂર ભાગો છો તે તેને બંધ કરી દો. એવું એટલા માટે કેમ કે જ્યારે ઓર્ગેઝમ પર પહોંચીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ટકા સુધી વધી જાય છે. જે શરીરના અનેક પ્રકરાના દુખાવાને દૂર કરે છે.

ઊંઘ સારી આવે છે.

સે-ક્સ પછી ઊંઘ સારી આવે છે. એટલા માટે બીજા દિવસે તમે રિલેક્સ થઈને ઊઠી શકો છો અને તમે સારી રીતે કામ કરી શકો છો. આ ઉપરાંત તમે પોઝિટવ ફીલ કરી શકો છો.

ફિટનેસમાં સુધારો.

જો તમે ફિટનેસ સુધારવા માટે જિમ જઈ વધુ મહેનત કરવા માંગો છો તો તમારી માટે સે-ક્સ પણ એક ઓપ્શન છે. સે-ક્સ કરવાથી બોડીને શેપમાં રાખવામાં મદદ મળે છે. નિયમિત સે-ક્સ કરવાથી કમરનો ઘેરાવો ઓછો થાય છે. અડધો કલાક સે-ક્સ કરવાથી 80થી વધુ કેલરી બર્ન થાય છે.

ઈમ્યુનિટી સારી રહે છે.

નિયમિત રીતે સે-ક્સ કરવાથી બોડીની ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા મજબૂત રહે છે. જેનાથી તમારા શરીર સામાન્ય બીમારીઓ સામે લડવા વધારે સક્ષમ બને છે. જેવી રીતે સામાન્ય શરદી-ખાંસી અને તાવ વગેરે.

હાર્ટ અટેકના જોખમમાં ઘટાડો.

એક સ્ટડી મુજબ સેકસને કારણે પુરુષોમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું રહે છે. સપ્તાહમાં બેથી વધુ વખત સેકસ કરતા લોકોમાં મહીને એક વખત સે-ક્સ કરતા લોકોની સરખામણીમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું જોવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *