બે મિનિટ નો સમય કાઢી ને નિરોધ સાથે જોડાયેલી આ બાબતો જરૂર વાંચજો, જાણીને તમે ચોંકી જશો.

અન્ય

નિરોધ અત્યંત પાતળા રબરનું પડ છે. તેનો ઉપયોગ ગ’ર્ભાવસ્થા અટકાવવા માટે થાય છે. સં’બંધ સ્થાપિત કરતી વખતે, પુરુષ સાથીએ તેનો ઉપયોગ તેના પ્રા’ઇવેટ પાર્ટ પર કરવો જોઈએ જેથી સ્ત્રીના ગ’ર્ભાશયના સ્પ’ર્મને જતું રોકી શકાય.

જો કે, મોટાભાગના નિરોધનું નિર્માણ લેટેક્સથી થાય આવે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ગ’ર્ભાવસ્થાના જો’ખમને 85% થી 98% થી ઘટાડે છે. જોકે આ 100 ટકા સલામત નથી. કેટલાક લોકોને લેટેક્સથી એલર્જી હોય છે, તેઓ માટે પોલીયુરેથીનથી બનેલા નિરોધનો ઉપયોગ વધુ સારો છે.

નિરોધના ઉપયોગને કારણે, એસીટીડીનું જો’ખમ ઘટે છે. તે એચ.આય.વી. પોઝિટિવ જેવા ખ’તરના’ક બિમારીઓનું પણ જો’ખમ પણ ઘટાડે છે. અને લાંબા સમય સુધી શરીર સુખ માણવા માં આનંદ આપે છે.

કદાચ આપ નિરોધ વિશે આ વાત જાણતા નહીં હોય કે તે અત્યંત નાજુક હોય છે અને ખોટી રીતે પ્રયોગ કરવાથી, આંગણી નખ અને વીંટી જેવી તીક્ષ્ણ ચીજથી તે ફા’ટી શકે છે, ફા’ટેલા નિરોધનો ક્યારેય ઉપયોગ કરવો જોઇએ નહીં.

કેટલાક લોકોનું માનવું છે કે શરીર સુખ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવાથી બે ગણી મજા મળે છે તો તેવું બિલકુલ નથી. નેશનલ સે’ક્સ સ્ટડીના એક સર્વે મુજબ કપલ્સ દ્વારા શરીર સુખ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવા કે ન કરવા પર પ્લેઝરમાં ખાસ ફરક પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *