કપલે એક અઠવાડિયા સુધી રોજ 3 વાર પ્રણય કરવાની ઉઠાવી ચેલેન્જ, જાણો તેમની સાથે શું થયું

અન્ય

શું થાય છે જ્યારે કોઈ કપલ ખૂબ વધુ પ્રણય કરે છે? આ સવાલનો જવાબ મેળવવા માટે એક કપલે એક અઠવાડિયા સુધી દરરોજ 3 વખત પ્રણય કર્યુ અને પછી શું થયું જાણો…

પહેલા દિવસે : એક કપલે ગોવામાં એક એક અઠવાડિયાનું વેકેશન પ્લાન કર્યુ. બેગ્સ પેક કર્યા અને પહોંચી ગયા ગોવાના એક રિસોટમાં. પહેલા દિવસે અમે સવારના 5 વાગે પ્રણય કર્યુ અને શરૂઆત ખૂબ સારી રહી. બે કલાક બાદ તેજ રૂમમાં તેજ બેડ પર અમે ફરી લવમેકિંગ કર્યું અને પછી રાત્રે બીચથી પાછા ફર્યા બાદ અમે ફરી પ્રણયનો ત્રીજો રાઉન્ડ કર્યો.

બીજા દિવસે : બીજા દિવસે પહેલું પ્રણય સેશન સવારે 10 વાગે થયું. ત્યાર બાદ અમે બીચ પર આવેલું શૈક્સમાં એક રેન્ટ પર રૂમ લીધો અને ત્યા અમે અમેઝીંગ પ્રણય સેશનને એન્જોય કર્યું. દિવસભરના થાક બાદ રિસોટ પાછા ફર્યા બાદ હું થાકી ચુકી હતી. પરંતુ મારો બોયફ્રેન્ડ નહીં અને ત્યારે અમે લ્યુબનો ઉપયોગ કરીને પ્રણય કર્યું.

ત્રીજા દિવસે : ત્રીજી વખત મોર્નિંગ પ્રણયને એન્જોય કર્યા બાદ અમે બહાર ફરવા નિકળી ગયા. રાતે જ્યારે રિસોટ પરત ફર્યા ત્યારે અહેસાસ થયો કે દિવસભરમાં ફક્ત એક વખત જ પ્રણય કર્યું હતું. બીજો રાઉન્ડ કમ્પ્લેટ કરવા માટે અમે બન્નેએ એક્ટ કરવાનું શરૂ તો કરી દીધી પરંતુ આ વખતે લ્યુબની જરૂર વધારે પડી.

ચોથા દિવસે : ચોથો દિવસ શરૂ જ થયો હતો કે સવારે મારી આંખ ખુલ્લી જ હતી અને મને અહેસાસ થયો કે મારુ આખુ શરીર તુટી રહ્યું છે અને હું ખિલ્લાના પલંગ પર સુતેલી છું. આવામાં પ્રણય એ એક છેલ્લી વસ્તુ હતી જે મારા મગજમાં હતી અને મારો બોયફ્રેન્ડ નસકોરા લઈને સુઈ રહ્યો હતો. એક અઠવાડીયા સુધી ત્રણ વખત પ્રણય કરવાનું ચેલેન્જ ચોથા દિવસે જ ખતમ થઈ ચુક્યુ હતું. ખૂબ વધુ પ્રણય ન ફક્ત તમને થકવાડી દે છે પરંતુ બોરિંગ પણ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *