29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, માતા પિતા ને ખબર પડતા થયા આવા હાલ..

અજબ-ગજબ

અત્યારે કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે સમગ્ર દેશમાં મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ કોરોના વાયરસની પહેલી લહેરમાં સમગ્ર દેશમાં મહિનાઓ સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તમિલનાડુના એક પરિવાર સાથે દુઃખદ ખટના બની હતી.

લોકડાઉન અને ઓનલાઈન ક્લાસના કારણે 29 વર્ષીય શિક્ષિકા બહેન અને તેનો નાનોભાઈ ઘરમાં એકલા જ રહેતા હતા. આ બંને વચ્ચે શરીર સુખ બંધાતા મોટી બહેન ગ’ર્ભ’વતી થઈ હતી અને ગ’ર્ભ’પાતની મંજૂરી ન મળતા બહેને નાનાભાઈના જ બાળકને જન્મ આપ્યો હતો. બીજી તરફ આ ઘટનાથી પરિવાર સામે બદનામીના ડ’ર સાથે આભ તૂ’ટી પ’ડ્યું હતું. જોકે, પરિવારે બાળકને કચરા પેટીમાં ફેંકી દીધું હતું.

મળતી માહિતી પ્રમાણે તામિલનાડુના ડિંડિગુલ જિલ્લાના પાલાણી નજીક અરુકુડીનો રહેવાસી મણીયાની એક 29 વર્ષીય પુત્રી છે. તે ખાનગી શિક્ષક તરીકે કામ કરે છે. કોરોના વાયરસના કારણે તે ઘરે જ રહેતી હતી. પરિવારમાં તેનો નાનો ભાઈ પણ છે. જે બહેન સાથે ઘરે જ રહેતો હતો.

ઘરમાં સાથે જ રહેતા અને દરેક પ્રવૃત્તિઓમાં સાથે કામ કરતા હતા. સતત સાથેને સાથે રહેતા મોટી બહેન અને ભાઈ વચ્ચે શરીર સુખ બંધાયો હતો. અને માતા-પિતાની બેકાળજીના કારણે બંને ઉપર પુરતું ધ્યાન આપી શકાતું ન હતું.

બંને એકબીજાના પ્રેમમાં ગળાડુબ બનતા એકતામાં બંને વચ્ચે શરીર સુખ બંધાયા હતા. માતા-પિતાની જાણ બજાર પોતાની મોટી દીકરી નાના પુત્રથી ગર્ભવતી બની હતી. આ વાતની જાણ પરિવારને થતાં પરિવાર ઉપર આભ તૂ’ટી પ’ડ્યું હતું.

જ્યારે પરિવારને જાણ થઈ ત્યારે મોડું થયું હતું. અને દીકરીના ગર્ભ પા’તની મંજૂરી પણ ન મળતાં આખરે દીકરીની પ્રસૂતિ કરાવવી પડી હતી. પ્રસૂતી બાદ બાળકને કચરા પેટીમાં ફેં’કવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે યુવતીની માતા, બહેન અને ભાઈની ધ’રપ’ક’ડ કરી હતી. આ ઉપરાંત પ્રેમી આદીશની પણ ધર પ’ક’;ડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *