સુરંગ ખોદી ને બાજુ વાળી સાથે દરરોજ શરીર સુખ માણવા જતો પરંતુ જયારે..

અન્ય

‘પાડોશી સાથે પ્રેમ સં-બંધ’ એવી વસ્તુ છે કે જેના વિશે આપણે બધાએ કશુંક સાંભળ્યું છે. પુરુષોનો સ્વભાવ એવો છે કે તેમને પોતાની સ્ત્રી કરતા અન્યની પત્નીમાં વધુ રસ છે. આવી સ્થિતિમાં, કેટલાક પુરુષો ફક્ત તેમાં રસ લેતા નથી, પરંતુ પાડોશી સાથે ચક્કર પણ ચલાવે છે.
અને આ બધી બાબતો ક્યારેય પણ છુપાઈ ને રેહતી નથી ક્યારેક તો બધું બાર આવે જ છે.

આજે અમે તમને એક એવી ઘટના વિષે જણાવવા જઈ રહ્યાં છીએ જેને પચાવવી ખુબજ મુશ્કેલ થશે આ વાત ઉત્તર પ્રદેશ ની છે અહીં રેહતો મહેશ નામનો યુવક પોતાની પાડોસન ને દિલ દઈ બેઠો. પડોસ માં રેહતી સવિતા ને મળવા મહેશે એક અનોખો જ રસ્તો શોધી કાઢ્યો છે. મહેશે તેના ઘર થી સવિતા ના ઘર સુધી એક સુરંગ ખોદી. અને આ કાર્ય કરવા માં મહેશ ને માત્ર ગણતરીના દિવસોમાં જ સફતતા મળી ગઈ હવે મહેશ અને સવિતા ને જયારે મન એક બીજા સાથે શરીર સુખ માનવાનું મન થાય ત્યારે બંને સુરંગ દ્વારા એક બીજા ના ઘરે આસાની થી આવી શકતા હતા

તમે લોકો કદાચ એ પણ વિચારતા હસો છે મહેશ તો સવિતા ના દરવાજા થી પણ ઘર ની અંદર જઈ શકે તો મહેશે શા માટે સુરંગ ખોદી તમને જણાવી દઈએ કે સવિતા ના પતિ સાથે મહેશ ની મિત્રતા સારી હોવા ના કારણે જયારે સવિતાનો પતિ ઘરે ના હોય ત્યારે જો મહેશ સવિતા ના ઘરે જાય તો આસ પડોસ વાળા ને શંકા જાય આ માટે મહેશે સુરંગ ખોદી હતી. પરંતુ..

સવિતા ના પતિ ને ઘણા દિવસો સુધી આ વાત ની જાણ પણ ન હતી. જોકે સવિતા નો પતિ નજીક માં સિક્યુરિટી ગાર્ડ ની નોકરી કરે છે. છતાં પણ સવિતા ના પતિ એ સવિતા ના આ કામ નો ભાંડો ફોડ્યો હતો. એક દિવસ જયારે સવિતા નો પતિ નોકરીએ થી વેહલો ઘરે આવ્યો ત્યારે તેને જે જોયું તે જોઈ ને તને આંખો ફાટી ગઈ. સવિતા પોતાના મિત્ર સાથે કપડાં વગર શરીર સુખ માણી રહી હતી. સવિતા નો પતિ કઈ કરે એ પેહલા મહેશ સોફા ની પાછળ જતો રહ્યો અને એક એક અદ્રશ્ય થઇ ગયો.

સવિતા ના પતિ એ મહેશ ને ઘર માં શોધવાનો ખુબજ પ્રયાસ કર્યો પરંતુ મહેશ ક્યાંય પણ ન મળ્યો. સવિતા ના પતિ ને આ વાત હજમ ન થઇ જયારે તેને સોફા ને હટાવી ને જોયું તો તેને ખુબજ નવાઈ લાગી. તેને ત્યાં આગળ એક સુરંગ જોઈ ને તને ખુબજ નવાઈ લાગી સવિતા નો પતિ જયારે સુંરંગ ની અંદર ગયો ત્યારે તેન જાણ થઇ કે આ સુરંગ તો પોતાના મિત્ર ની ઘરે જાય છે અને તે આખી વાત સમજી ગયો

સ્થાનિક મીડિયા અનુસાર મહેશે પોતાની પ્રેમિકા સવિતા ને મળવા માટે ખુબજ સારી રીતર સુરંગ ખોદી હતી આ કામ માં મહેશ ને સફળતા પણ મળી હતી અને આ સુરંગ દ્વારા મહેશ દરરોજ સવિતા ના ઘરે જઈ ને બંને અંગત પળો માણતા. જયારે સવિતા ના પતિ ને આ વાત ની જન થઇ ત્યારે તેને મહેશ ને રંગે હાથ પકડ્યો હતો. અને ત્યારે મહેશે કબુલ કર્યું હતું કે તેણે સવિતા સાથે અનેક વાર શરીર સુખ માણ્યું હતું. સવિતા પણ મહેશ ને ખુબજ પ્રેમ કરતી હતી. હવે આ વાત નજીક ના પોલીસ સ્ટેશન માં પોહચી છે અને પોલીસે સવિતા અને તેના પતિ ને સમજાવી ને ઘરે પરત મોકલ્યા હતા..

આ આખી ઘટના વિશે તમારો મત શું છે? શું માત્ર શરીર સુખ માટે સુરંગ ખોદવી એ યોગ્ય છે. આ વિષે તમારું શું કેહવું છે એ તમે ટીપ્પણી કરી ને જરૂર જણાવજો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *