ભાભી એ દિલ ખોલીને કર્યો એવો ડાન્સ કે સોશલ મીડિયા માં વધી ગયું છે તાપમાન..

મનોરંજન

આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ વધી ગયું છે. દરેક પોતાના જીવનની પળો ને કેમેરામાં કેદ કરે છે. તે ફોટો કે વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. પોતાના જીવનની સારી પળો લોકો સાથે શેર કરતાં હોય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. એક ભાભી જેમણે પણ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકો નું દિલ જીતી લીઘું છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે એક ભાભી સાડી પહેરીને ખૂબ સુંદર એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ખરેખર ભાભીઓ સાડી માં ખૂબ જ સુંદર લાગતી હોય છે, જે આ વિડીયોમાં જોઇ શકાય છે. અને આ વિડીયોમાં ભાભીએ જે અદાઓ કરી છે તે ખરેખર મનમોહક છે. અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે આ વિડીયો @vansheen નામ ના અકાઉંટ માંથી પોસ્ટ કરવા માં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vansheen verma (@vansheenv)

આ ભાભી ટીપ ટીપ બરસા પાની ગીત પાર ડાન્સ કરી રહ્યાં છે. વાઇરલ થયેલા આ વિડીયોમાં ભાભીનો ડાન્સ જોઇને લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે. લોકોએ આ વિડીયોને ઘણી વખત જોયો છે. અને પસંદ પણ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા આ વિડીયોને લાખો લોકોએ પસંદ કર્યો છે, અને દરેકે પોતાની અભિવ્યક્તિ રજૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *