શા માટે ભારતમાં નિરોધનો ઉપયોગ ઓછો થાય છે? કારણ જાણીને તમે ચોંકી જશો..

અજબ-ગજબ

દુનિયાભરમાં લોકો નિરોધનો વપરાશ કેટલો કરી રહ્યાં છે, કેટલાક દેશો એવા છે જ્યાં નિરોધનો લોકો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે, જ્યારે કેટલાક દેશોમાં હજુ પણ નિરોધના વપરાશને લઇને સંકોચ અને શરમ અનુભવાય છે. ભારતમાં નિરોધના વપરાશને લઇને એક ફર્સ્ટ કૉન્ડૉમોલૉજી રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ચોંકવનારા તથ્યો સામેલ છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં નિરોધના વપરાશને લઇને મોટી અડચણ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ અડધીથી વધુ વસ્તી 24 વર્ષથી નાની છે, જ્યારે 65 ટકા જેટલી વસ્તીની ઉંમર 35 વર્ષની છે, છતાં નિરોધના વપરાશને લઇને યોગ્ય રીતે વસ્તુઓ નથી બની રહી. આટલા મોટા યુવા રાષ્ટ્ર માટે નિરોધ વપરાશ એક મોટો પડકાર બની ગયો છે. આ ખુલાસો ભારતની પ્રથમ કૉન્ડૉમોલૉજી રિપોર્ટમાં થયો છે.

રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કન્ઝ્યૂમર, નિરોધ અને સાયકૉલૉજી આ ત્રણેય શબ્દ વચ્ચે મોટુ અંતર છે, નિરોધ એલાયન્સ અનુસાર, નિરોધ માર્કેટ અને બીજા સ્ટૉકહૉલ્ડરોની સાથે સાથે યુવાઓને ઇમ્પ્રૂવ કરવા માટે તેમનુ મૂલ્યાંકન કરવુ જોઇએ, કેમકે ભારત એક યુવા રાષ્ટ્ર છે, અને નિરોધનો ઉપયોગ પણ વધારવો જોઇએ, જેનાથી યુવાઓ જીવન અને સુરક્ષામાં સુધારો કરી શકાય. આ ફર્સ્ટ કૉન્ડૉમોલૉજી રિપોર્ટ જણાવે છે કે, ભારતમાં અનપ્લાન્ડ પ્રે’ગ’નન્સી, અનસેફ અબોર્શન અને એ’સઆ’ઇટીની વધતી સંખ્યા એ યુવાઓની વિકાસ અને મહત્વના લક્ષ્યોને હાંસલ કરવા માટે અ’વરો’ધરૂપ બની શકે છે.

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ 4 (NFHS 4)ના આંકડાનો હવાલો આપતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, ભારતમાં 20 અને 24ની વચ્ચેની ઉંમરના યુવા લોકો પોતાના પાર્ટનર સાથે શરીર સુખ દરમિયાન ગ’ર્ભનિ’રોધક એટલે કે નિરોધનો ઉપયોગ નથી કર્યો, જે ખરેખરમાં પ્ર’જન’નની વૃદ્ધિ કરવામાં એક મહત્વનો ભાગ બની શકે છે,

ફર્સ્ટ કૉન્ડોમૉલૉજી રિપોર્ટમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભારતમાં હજુ પણ નિરોધનો ઉપયોગ ઓછો કેમ છે. રિપોર્ટ પ્રમાણે કહીએ તો ભારતમાં હજુ નિરોધનો વપરાશ માત્ર 5.6 ટકા જ છે, આમ ઓછો વપરાશ હોવા પાછળ ભારતમાં સામાજિક સ્થિતિ અને સામાજિક નિર્ણય હજુ પણ અડચણરૂપ બને છે, અને યુવાઓ આ અ’વરો’ધોથી હજુપણ બહાર નથી નીકળી શકતા. રિપોર્ટનુ માનીએ તો ભારત જેવા યુવા દેશમાં હજુ નિરોધના ઓછા વપરાશ પાછળ સામાજિક રીતિ-રિવાજો અને સ્થિતિ કા’રણભૂ’ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *