(1) મહારાજા અમરસિંહ જીનું અકબરની પુત્રી શેહઝાદી ખાનૂમ સાથે લગ્ન કાર્ય હતા.
(2) કુંવર જગતસિંહે ઓરિસ્સાના અફઘાન નવાબ કુતુલ ખાની પુત્રી મરિયમ સાથે લગ્ન કર્યા હતા.
(3) મહારાણા સાંગા મુસ્લિમ કમાન્ડરની પુત્રી મેરુનિસા અને બીજી ત્રણ મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કાર્ય હતા.
(4) મહારણા કુંભ (અપરાજિત યોદ્ધા) ના લગ્ન વાસલ વઝીર ખા ની પુત્રી સાથે થયા હતા.
(5) બપ્પા રાવલ (રાવલપિંડીના પિતા) એ ગઝનીના મુસ્લિમ શાસકની પુત્રી અને 30 થી વધુ મુસ્લિમ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.
(6) વિક્રમજિતસિંહ ગૌતમના લગ્ન આઝમગઢ ની મુસ્લિમ યુવતી સાથે થયા હતા.
(7) જોધપુરના રાજા રાજા હનુમંતસિંહે મુસ્લિમ યુવતી ઝુબિદા સાથે લગ્ન કર્યા હતા.
(8) ચંદ્રગુપ્ત મૌર્ય (રાજપૂત) એલેક્ઝાંડરના કમાન્ડર સેલ્યુકસ નિકોટરની પુત્રી હેલેના સાથે લગ્ન કર્યા હતા.
(9) મહારાણા ઉદયસિંહ બીજાએ મુસ્લિમ છોકરી લાલા બાઇ સાથે લગ્ન કર્યા
(10) રાજા માન સિંહે મુસ્લિમ યુવતી મુબારક સાથે લગ્ન કર્યા
(11) અમરકોટના રાજા વીરસલે હમીદા બાનો સાથે લગ્ન કર્યા!
(12) રાજા છત્રસાલે હૈદરાબાદના નિઝામની પુત્રી રૂહાની બાઇ સાથે લગ્ન કર્યા
(13) મીર ખોરાસનની પુત્રી નૂર ખોરાસને રાજપૂત રાજા બિંદુસાર સાથે લગ્ન કર્યા