ભારત ના ક્યાં શહેરો માં નિરોધ નો ઉપયોગ વધારે થાય છે, છોકરીઓ ખરીદે છે વધારે નિરોધ..

અન્ય

ભારતમાં જ્યારે પણ લોકો સે’ક્સ’ એજ્યુકેશન વિશે વાત કરે છે ત્યારે સૌ પ્રથમ એવું કહેવામાં આવે છે કે ધીરે ધીરે બોલો, કોઈ સાંભળશે. જો કે, આ વિષય પર લોકોની વિચારસરણીમાં પણ ઘણો ફેરફાર થયો છે. લોકોની વિચારસરણી હવે પહેલા કરતા વધારે પરિપક્વ બની છે. તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ રસપ્રદ બાબતો સામે આવી છે.

ભારતના કયા રાજ્યમાં નિરોધ વધુ ખરીદવામાં આવે છે

સર્વેમાં ખુલાસો થયો છે કે આજના યુવાનો સે’ક્સ એજ્યુકેશન અંગે ખૂબ સભાન બન્યા છે. હવે લોકો નિરોધ વાપરવામાં અચકાતા નથી. દેશના લગભગ દરેક રાજ્યોના યુવાનોએ તેનો ઉપયોગ અને તેના મહત્વને સમજવાનું શરૂ કર્યું છે.

મોટાભાગના નિરોધ કેરળમાં વેચાય છે

આ સર્વેમાં ખુલાસો થયો છે કે કેરળમાં આખા દેશમાં સૌથી વધુ નિરોધ ખરીદવામાં આવ્યા છે. તેનું એક માત્ર કારણ આ પણ છે કે ત્યાં વધારે પ્રમાણ માં એજ્યુકેટેડ યુવાનો ની સંખ્યા વધારે છે જેથી તે લોકો નિરોધ નો ઉપયોગ કરવા માં અચકાતા નથી..

બિહારમાં પુરુષત્વ વધારતી પ્રોડકટની ખરીદી કરવામાં આવે છે

સ્ટોરના સીઈઓ સમીર સરૈયાના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ 30 મહિનાના આંતરિક ટ્રાફિક, વેચાણ ડેટા, ગ્રાહક પ્રતિસાદ અને કેટલાક સર્વેક્ષણ પર આધારિત છે. સંશોધન દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે પુરુષોના જા’તી’ય ઉ’ત્તે’જ’નાત્મક ઉત્પાદનોના વેચાણમાં બિહારનો હિસ્સો 23 ટકા છે અને કેરળના વેચાણમાં કેરળ નો હિસ્સો 76 ટકા છે.

આ મહિનામાં સૌથી વધુ વેચાણ

સર્વેમાં એ વાત સામે આવી છે કે ભારતીય મોટાભાગના આવા ઉત્પાદનો ફેબ્રુઆરીમાં ખરીદે છે કારણ કે તે વેલેન્ટાઇન મહિનો છે. અને આ મહિના માં પ્રેમી યુગલો પોતાની તીવ્ર ઈચ્છા ને રોકી શકતા નથી જેથી કરી ને તેઓ અંગતપળો વિતાવે છે અને નિરોધ નો ઉપયોગ કરે છે.

આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં નો મોટો દાવો

આરોગ્ય મંત્રાલયના એક અહેવાલ મુજબ, દેશમાં છેલ્લા 8 વર્ષ દરમિયાન નિરોધનો ઉપયોગ લગભગ 52 ટકા જેટલો ઘટ્યો છે. તે જ સમયે, ન’સબં’ધીના કેસોમાં 75 ટકાનો ઘટાડો થયો છે.

8 વર્ષમાં ગ’ર્ભપાતની સંખ્યા બમણી થઈ

પરંપરાગત ગ’ર્ભનિ’રો’ધકના ઉપયોગમાં ઘટાડો માત્ર કટોકટીની ગો’ળીઓ તરફ દોરી જ નથી, પરંતુ છેલ્લા વર્ષમાં દેશભરમાં ગ’ર્ભ’પાતની સંખ્યા પણ બમણી થઈ છે. ઘણા કિસ્સાઓમાં, સ્ત્રીઓ ગ’ર્ભપા’ત માટે ડોક્ટર પાસે પણ નથી જતી અને દવાઓ જાતે લેતા અનિચ્છનીય ગ’ર્ભાવ’સ્થાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, જે ખૂબ જો’ખ’મી સા’બિ’ત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *