શા માટે અકબર રાણીઓ ના મહેલ માં રાખતો કિન્નર ની સેના, હકીકત જાણી ને ધ્રુજી જશો..

અજબ-ગજબ

અકબરના શાસનમાં, રાણીઓની રૂમને હરમ કહેવાતી. જ્યાં ફક્ત રાણીઓ જઇ શકે અથવા ફક્ત અકબર બાદશાહ જઇ શકે. જ્યારે હરમમાં ઘણી બધી રાણીઓ રહેતી હતીઅને હંમેશા તેની સેવા કરવા માટે અઢળક દાસી ઓ પણ હતી જે રાણીઓ ના એક હુકમ થી તેની સેવા માં હંમેશા હાજર રેહતી, ત્યારે સુરક્ષાની પણ ખૂબ જ જરૂર હતી.

શા માટે હરમ માં કિન્નર ની સેના રાખવામાં આવી હતી.

પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સમ્રાટ અકબરે પોતાની રાણીઓ માટે કિન્નર ની સેના ગોઠવી હતી. એટલે કે અકબરે હરમની રક્ષા માટે કિન્નર રાખ્યા હતા. જો કે, અકબરના આવું કરવા પાછળનું કારણ જાણીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. નોંધપાત્ર વાત એ છે કે અકબરના શાસનમાં ઘણી રાણીઓ હાજર હતી, જેમાંથી જોધા સિવાયની બધી રાણીઓ બ્રુસલીમ ધર્મની હતી.

આવી સ્થિતિમાં, દરેક બીજી રાણી રાણી જોધાની વાત સાંભળતી હતી અને જોધા પણ દરેક રાણીની જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી. સમ્રાટ અકબરે પણ રાની જોધા ને ખૂબ માન આપ્યું. આ હોવા છતાં, સમ્રાટ અકબરે હરમની સુરક્ષા માટે કોઈ સૈનિક અથવા કોઈ પણ સ્ત્રીની તૈનાતી કરી ન હતી, પરંતુ કિન્નરને જવાબદારી આપી હતી.

કહેવામાં આવે છે કે કિન્નર મુઘલ સામ્રાજ્ય માટે વફાદાર હતા. સમ્રાટ અકબર ના કારણે કિન્નર ને ખુબજ માન મળ્યું હતું. તે સમયે કિન્નર પણ શસ્ત્રો ચલાવવામાં કુશળ હતા. તે સમયે રક્ષા માટે રાખવામાં આવેલ કિન્નર માં કોઈપણ યોદ્ધાને બરાબરીની ટક્કર આપવાની ક્ષમતા હતી. કિન્નર ની વફાદારી અને એની સારી નિયત ને ધ્યાન માં રાખી ને કિન્નર ને આ ફરજ સોંપવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *