21 વર્ષની યુવતી 15 વર્ષની છોકરીને ભ’ગાડી ગઈ, અને કરી નાખ્યું આ કામ..

અન્ય

કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીનું અમરોલીમાં રહેતી તેની 21 વર્ષીય પ્રેમિકાએ અ’પ હ’ર’ણ કરીને તેની સાથે શરીર સં-બંધ બાં’ધ્યા હતા, જેથી પોલીસે પ્રેમિકા વિ’રુ’દ્ધ સૃષ્ટિ વિ’રુ’દ્ધનો ગુ’નો નોંધી ધર પકડ કરી છે. કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કંચન(નામ બદલ્યું છે) મૂળ નેપાળની છે. તે પહેલાં પરિવાર સાથે વાપીમાં રહેતી હતી અને હોટલમાં રિયા(નામ બદલ્યું છે, હાલ રહે. અમરોલી, મૂળ રહે. પશ્ચિમ બંગાળ)સાથે નોકરી કરતી હતી. ત્યાંથી બંને એકબીજાને ઓળખતા હતા. લોકડાઉન દરમિયાન હોટલ બં’ધ થતાં પરિવાર સુરત આવી ગયો હતો.

Advertisement

ફોનનું લોકેશન ટ્રે’સ કરી પ’ક’ડી પા’ડી

10 દિવસ પહેલાં કંચન ગુ’મ થઈ ગઈ હતી, તેથી તેના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આ’રો&’પી વિ’રુ’;દ્ધ અ’પ હ’ર’ણની ફરિ યાદ નોં’ધા’વી હતી. રોશની પાસે ફોન હતો, તેથી પોલીસે તેના ફોનના આધારે તપાસ કરતાં તેનું લોકેશન અમરોલી આવાસ આવતું હતું અને એક નંબર પર કંચન સતત વાત કરતી હોય એવું જણાયું હતું. તેથી પોલીસે ત્રણ દિવસ સુધી અમરોલી આવાસમાં તપાસ કરી, ત્યાંથી રિયાને પ’ક’;ડીને તેના ક’બ’જામાંથી કંચનને મુક્ત કરાવી હતી.

બંને વચ્ચે સં-બંધ હોવાનું કબૂલ્યું

બંનેને પોલીસ સ્ટેશને લાવ્યા ત્યારે રિયાએ પોલીસને કહ્યું હતું કે કંચન તેની પ્રેમિકા છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. બંનેએ જણાવ્યું હતું કે તેમણે શરીર સં-બંધ પણ બાં’ધ્યો હતો, તેથી પોલીસે રિયા વિ’રુ’દ્ધ સૃષ્ટિ વિ’રુ’દ્ધના કૃ’ત્યની કલમ ઉમેરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં પણ વાપીમાં કંચન રિયા સાથે કોલકાતા ભા’ગી ગઈ હતી. બાદમાં પખવાડિયા પછી પરત આવી હતી. ફરી એક વાર આ ઘટના બનતાં પરિવારજનોએ પોલીસ ફરિ યાદ કરી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.