છોકરીઓ ને સમાગમ માટે કેવા પુરુષો પસંદ આવે છે..?

અન્ય

આજની જનરેશનમાં છોકરા-છોકરીઓને અફેર હોવુ એક સામાન્ય બાબત બની ગઇ છે. આજના આ સમયમાં મોટાભાગના છોકરાઓ ઇચ્છે છે કે, તેમની પાસે એક ગર્લફ્રેન્ડ હોય અને તેની સાથે બધી તમારી વાતો શેર કરો.

આમ, જો તમે પણ આવુ ઇચ્છો છો કે તમારી પણ કોઇ ગર્લફ્રેન્ડ હોય પણ પરંતુ તમે તેની સાથે વાતચીત કરતા ગભરાવો છો તેમજ આ બાબતને લઇને તમારા મનમાં અનેક ઘણા સવાલો ઉભા થતા હોય.

તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશુ જેને ફોલો કરીને તમે પણ તમારી ગર્લફ્રેન્ડ બનાવી શકશો. જો કે આ વિશે તમે એ પણ જાણી લો કે, ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે સારા લુકની જરૂર નથી હોતી બસ જરૂર હોય છે થોડી મહેનત કરવાની. જો તમે આ ટિપ્સ બરાબર ફોલો કરીને કોઇ પણ છોકરી સાથે વાતચીત કરવાની શરૂઆત કરશો.

તમે જ્યારે પણ કોઇ છોકરી સાથે વાત કરવા ઇચ્છો છો તો હંમેશા હેલો બોલીને વાતની શરૂઆત કરો. કોઇ પણ વ્યક્તિ સાથે હંમેશા વાતની શરૂઆતઅભિવાદનથી કરવી જોઇએ. સૌ પ્રથમ થોડી સ્માઇલ આપીને હેલો બોલો અને તમારું નામ તેને જણાવો અને પછી તેનુ નામ પણ તમે પૂછી જ લો.

છોકરીઓ સાથે ની તમારી વાતચીતને આગળ વધારવા માટે કેટલાક સવાલો પૂછો. જો કે ઘણા લોકો પોતાના વિશે જ વાતો કરવાનુ જ પસંદ કરતા હોય છે. આમ, એવા પ્રશ્ન ક્યારે પણ ના કરો જેથી કરીને સામેવાળી વ્યક્તિ કંટાળી જાય અને તમારાથી દૂર જવા માટે પ્રયત્ન કરે. આ સાથે જ છોકરીને તેના પ્રોફેશન વિશે જરૂરથી પૂછો.

તમારી વાત ને વધુ આગળ વધારવા માટે તમે તમારા કોમન ફ્રેન્ડ વિશે વાત કરીને પણ વાતચીતની શરૂઆત કરી શકો છો. આ સાથે જો તમારે કોઇ કોમન ફ્રેન્ડ નથી તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી કારણકે આ સિવાય પણ તમારી પાસે અનેક પ્રકારના ઓપ્શન છે. જો તમે આ મસ્ત વરસાદી વાતાવરણમાં કોઇ છોકરી સાથે વાતચીત કરશો તો તે ખૂબ જ જલદી તમારાથી ઇમ્પ્રેસ થઇ જશે.

કોઈ પણ છોકરીને પોતાના વખાણ બીજા ના મોહ થી સાંભળવુ ખૂબ પસંદ હોય છેતો તમે આ રીત નો લાભ ઉઠાવી શકો છો. આ રીત સૌથી સરળ છે. કોઇ પણ છોકરીના જો તમે ભરપૂર વખાણ કરીને વાતચીત કરવાની શરૂઆત કરો છો તો તે તમારાથી જલદી ઇમ્પ્રેસ થઇ જશે અને તમારી વાતને આગળ વધારવામાં મદદ કરશે. પરંતુ વખાણ કરતા પહેલા ખાસ ધ્યાન એ બાબતનુ રાખો કે, વખાણ કરતા સમયે કોઇ વાતમાં ખોટુ ના બોલવુ તેમજ વખાણ પણ તેને ગમે તેવા જ કરવા.

છોકરીઓના વખાણ કરવા માટે તમારી પાસે તેના ડ્રેસના, પરફ્યુમના તેમજ હેર સ્ટાઇલ જેવા અનેક ઓપ્શન રહેલા છે. વખાણ કરતા પહેલા એક વાત એ યાદ રાખો કે ભૂલથી પણ એવી વાત ના કહી દેવાય જેથી કરીને તે શરૂઆતના સમયમાં જ નર્વસ થઇ જાય.માટે હંમેશા હકારાત્મક વાતો કરો.

જો તમારે કોઇ પણ છોકરીની સામે એક સારી ઇમ્પ્રેશન પાડવી છે અને તે તમારી સાથે એકદમ કમ્ફર્ટેબલ થઇ જાય એમ તમે ઇચ્છો છો તો આ માટે તમે પહેલા કોઇ લાઇટ જોક્સ કહો અને તેની સાથે-સાથે એના વખાણ કરીને ફ્લર્ટ કરો. આમ, છોકરી સાથે આઇ કોન્ટેક્ટ કરીને મસ્ત સ્માઇલ આપો જેથી કરીને તે જલદી ઇમ્પ્રેસ થઇ જાય

ઉપરોક્ત ટિપ્સ ને કર્મ વાઈસ તમે ફોલોવ કરતા રહેશો તો ગમે તેવી છોકરી તમારા થઈ ઈમ્પ્રેસ થશે. અંતિમ ટિપ્સ મળવાની છે તે પણ ખુબજ રસપ્રદ છે. જ્યારે પણ તમે કોઇ અજાણી છોકરીની સાથે વાતચીત કરવા ઇચ્છો છો તો કોઇ પણ પ્રકારનુ બહાનુ કાઢીને તેની સાથે વાતચીત કરવાનો ટ્રાય કરો. જેવી રીતે કે, જો તમે તેની કોલેજમાં છો તો તેની નોટ્સનુ બહાનુ કાઢીને તેમજ ઓફિસમાં હોવ તો કામના બહાને તેને મળવાનો પ્રયત્ન કરો. જો તમે આ સૌ ટીપ્સ ફોલોવ કરશો તો તેનું પરિણામ અવશ્ય તમને મળશે અને તમે પણ અન્ય ની જેમ છોકરીઓ ની વચ્ચે વ્યસ્ત થઈ જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *