શરીર સુખ માણસોના જીવનનો એક અભિન્ન ભાગ છે. શરીર સુખ ન ફક્ત તમને સારી ઊંઘ આવે છે. તનાવથી રાહત મળે છે. કેલરી બર્ન થાય છે. પરંતુ કેટલાક એવા કારણો છે જેને લઇને તમારે રોજ શરીર સુખ કરવું જોઇએ.
એક પ્રખ્યાત યુનિવર્સિટીના રિસર્ચરોએ શરીર સુખ માટે નવું સૂત્ર કાઢ્યું છે. રોજ શરીર સુખનું આનદ માણવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને ડૉક્ટરની જરૂર નથી પડતી. આ વિધાન પુરુષો પર સ્ટડી કરીને તારવવામાં આવ્યું છે. રિસર્ચરોએ ૪૦ થી ૬૯ વર્ષના પંદર હજાર પુરુષોના અભ્યાસ પરથી આ તારણ કાઢ્યું છે.
શોધમાં આ વાત સામે આવી છે તે મહીનામાં એક વખત શરીર સુખ કરનારા પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વખતથી વધારે શરીર સુખ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનો ખતરો ઓછો થઇ જાય છે. નિયમિત રીતે શરીર સુખ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડીની માત્રા શરીરમાં વધી જાય છે. જેનાથી તમને શરદી અને તાવથી લડવાની તાકાત મળે છે.
રિસર્ચરોએ વોલન્ટિયરોને તેમની અત્યાર સુધીની જિંદગીમાં જનરલ હેલ્થ અને હેલ્થને લગતી પ્રશ્નાવલિ ભરાવીને આ નોંધ્યું છે. યંગ એજમાં શરીર સુખ પ્રૉબ્લેમ્સ પણ ઓછા મોટા ભાગના કેસમાં પહેલાં શરીર સુખ પ્રૉબ્લેમ્સની શરૂઆત થઈ હતી અને પછી હેલ્થ-પ્રૉબ્લેમ્સની. રિસર્ચરોએ એ પણ નોંધ્યું છે કે જે લોકો નિયમિત અને ડેઈલી શરીર સુખ માણતા હતા તેમનામાં નાના-મોટા હેલ્થ-પ્રૉબ્લેમ્સ થવાની શરૂઆત મોડેથી થઈ હતી.
રોજ શરીર સુખની ચરમસીમા અનુભવવાની વાત કેટલે અંશે પ્રેક્ટિલક છે? રોજ આનંદ માણવું એનો અર્થ શું છે? જે ચીજ રોજેરોજ દૈનિક જીવનમાં વણાઈ જાય એનું પછી કોઈ ઉત્સાહ રહે ખરું? વળી, આ રિસર્ચમાં ભાગ લેનારી વ્યક્તિઓનું કોઈ મેડિકલ ચેકઅપ નથી કરવામાં આવ્યું. પરંતુ માત્ર વ્યક્તિગત અનુભવો અને ગમા-અણગમાને જ આવરવામાં આવ્યા છે. મેડિકલ બેક-અપ વિના આ આંકડાઓ પર મદાર રાખીને કોઈ વાત સ્વીકારી લેવી વધુ પડતું કહેવાશે. આ સૂત્ર પાછળનું વૈજ્ઞાાનિક બેક-અપ સમજવું હોય તો ઓ’ર્ગે’ઝ’મ દરમ્યાન શું થાય છે અને એ વખતે શરીરમાં શું ફેરફારો થાય છે એ સમજવું પડે.
શરીર સુખ દરમ્યાન ચરમસીમા અનુભવાય ત્યારે મગજનું ચોક્કસ કેન્દ્રમાંથી ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન નામનાં ન્યુરો-હો’ર્મો’ન્સ રિલીઝ થાય છે. આ હો’ર્મો’ન્સ સુખની અનુભૂતિ કરાવે છે. આ હો’ર્મો’ન્સ મગજ અને શરીર બન્ને પર અસર કરે છે જેને કારણે વ્યક્તિનો મૂડ સુધરે છે
ઓ’ર્ગે’ઝ’મથી શરીર અને મન પર પૉઝિટિવ અસર પડે છે એ વાતની ના નથી, પરંતુ સવાલ એ આવે કે એને દૈનિક ક્રિયા બનાવી દેવાથી એનો ફાયદો થાય કે નહીં? સાઈકોલોજી અનુસાર કોઈ પણ ચીજમાં નાવીન્ય હોય ત્યાં સુધી એ વધુ ઉ’ત્તે’જ’ક અને આનંદદાયી રહે છે. શરીર સુખ રોજ દિનચર્યાની જેમ કરવામાં આવે તો એ ક્રીડામાં ખરો ચાર્મ અને ઉત્તેજના ટકે નહીં. શરીર સુખમાં બન્ને પાર્ટન્ટરની શા’રી’રિ’ક-મા’ન’સિક ઉ’ત્તે’જ’નાનો મોટો ફાળો હોય છે.