દિયરે પોતાની ભાભીને કમરથી પકડીને ઉચકી લીધી કહ્યું ભાઇનું મોત ભલે થયું હું મોજ કરાવીશ..

અન્ય

શહેરના લિંબાયત ખાતે પોતાના સંતાનો સાથે રહેતી વિધવા મહિલાને તેના જ દિયર દ્વારા લગ્નની લાલચ આપીને શા’રી’રિ’ક શો-ષણ કરવામાં આવ્યું હતું. જો કે જ્યારે લગ્નની વાત આવી તો તેને ત’રછો’ડી દીધી હતી. બે વખત ભાભી ગ’ર્ભવ’તી થતા તેને ગ’ર્ભપા’ત પણ કરાવ્યો હતો. અન્ય યુવતી સાથે લગ્નની તૈયારી થતા મહિલા દ્વારા પોતાના જ દિયર સામે પોલીસ ફ’રિ યાદ દાખલ કરવામાં આવી છે.

ફ’રિ યાદ બાદ પોલીસ મહિલાના દિયરની ધ’રપ’કડ કરીને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસેની એક સોસાયટીમાં રહેતા પરિવારની મહિલાના પતિનું 2015 માં મોત નિપજ્યું હતું. જો કે પોતાના સંતાનો સાથે રહેતી મહિલા પર તેના જ દિયરે નજર બગાડી હતી.

એક વાર ભાભી રસોડામાં કામ કરતી હતી ત્યારે અચાનક પાછળથી આવેલા દિયરે સીધી જ તેને પ’કડી લીધી હતી. મહિલાને કહ્યું કે, મારો ભાઇ જતા જતા મને તમારી જવાબદારી સોંપીને ગયો હતો. તમારૂ તમામ જરૂરિયાત સંતોષવી મારી ફરજ છે. તેમ કહીને અ’ડપ’લા શરૂ કર્યા હતા. આ અંગે મહિલાએ પોતાના સાસુને આ અંગે ફ’રિ યાદ કરતા મામલો થાળે પાડી દીધો હતો.

થોડા દિવસો અગાઉ વિધવા ભાભી પોતાના મકાનના ધાબા પર સુતી હતી ત્યારે દિયર આવી ગયો હતો અને તેની સાથે સમાગમ માણતો હતો. ત્યાર બાદ જ્યારે પણ એકલતા માં મોકો મળતો ત્યારે વારંવાર સમાગમ માણવા લાગ્યો હતો. બે વખત તો ભાભી ગ’ર્ભવતી બની હતી. તેમણે નજીકના ક્લિનીકમાં જઇને ભાભીનો ગ’ર્ભપા’ત કરાવ્યો હતો. જો કે આખરે તેણે પોતાની ભાભીને તરછોડી દેતા ચકચાર મચી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *