દિવસે મને ટયૂશન કરાવતી મારી ટીચર, રાત્રે મને બીજા જ પાઠ ભણાવતી, એક દિવસ તો મારી આખી રાત પરીક્ષા લીધી..

અન્ય

સમાજમાં ગુરૂનું સ્થાન ખૂબજ ઉપર હોય છે, પણ આ તો કળિયુગ છે કળિયુગ. કોણ ક્યારે શું વિચારે અને શું કરે તે કહી ન શકાય , આવું જ મારી સાથે બન્યું. હું કોલેજના પ્રથમ વર્ષમાં હતો કોમર્સનો અભ્યાસ હોવાથી મેં પહેલા વર્ષથી ટયૂશન રાખવાનું નક્કી કર્યું. મારા કોલેજના જ એક લેડી પ્રોપેસર જ કોલેજની નજીક જ પર્સનલ ટ્યૂશન ક્લાસિસ કરાવતા એ મેડમ બહુ સારું ભણાવે છે તેવી વાત મને મળી હતી. પણ મને એ વાતની કલ્પના પણ નહોતી કે આ મેડમ બીજુ શું શું ભણાવે છે.

હું એક દેખાવડો અને 6 ફૂટની હાઇટ ધરાવતો ફસ્ટયર સ્ટુડન્ટ એટલે પહેલા દિવસથી જ કોલેજની ઘણી છોકરીઓ મને જોઇને સ્માઇલ આપતી પણ મારું ફોક્સ પહેલા દિવસથી જ ભણવા પર હતું એટલે જ મેં સારું પર્સનલ ટયૂશન રાખવાનું નક્કી કર્યું. મેં અમારા કોલેજના એ લેડી પ્રોફેસરનો સંપર્ક સાધ્યો ત્યારે જ તેઓ મને ઘુરવા લાગ્યા હતા જો કે મેં બહુ એ વાત પર ધ્યાન ન આપ્યું અને તેઓએ મને પહેલા જ ઝાટકે આજે સાંજથી જ ટ્યૂશનમાં આવવા લાગજે તેવી ઓફર કરી નાખી.

હું પણ ભણવામાં એટલો જ ઉત્સાહી ટીચરે ટ્યૂશનની તાત્કાલીક હા પાડતા હું પણ ઉત્સાહમાં હતો અને હું પણ સાંજ પડવાની રાહ જોવા લાગ્યો કે સારું આજથી જ મારો અભ્યાસ ચાલુ થઇ જશે સાંજ પડતા જ હું અમારા લેડી પ્રોફેસરના ઘરે પહોંચી ગયો. હું જ્યારે તેમના ઘરે પહોંચ્યો ત્યારે તેઓ ઘરે એકલા હતા મને થોડી નવાઇ લાગી. ઘરના ટેબલ પર કપલ ફોટો જોઇને મેં વળી પૂછયુ તો તેઓએ જણાવ્યું કે આ મારા હસબન્ડ છે જેઓ કેનેડા રહે છે અને હું એકલી જ અહીં રહું છું.

મને થોડી નવાઇ જરૂરથી લાગી કેમકે મેડમ એટલા યંગ અને બ્યૂટીફૂલ છે આખરે શા માટે તેઓ તેમના પતિની સાથે નથી રહેતા પણ મેં વાતને ટાળી કે હશે એમના કોઇ પર્સનલ રીઝન. પછી ધીરેધીરે અભ્યાસકાર્ય શરૂ થયું મારો ફોકસ અભ્યાસમાં હતો અને પણ મેડમનું ફોક્સ ક્યાંક બીજે જ હતું એ વાતનો અણસાર મને પહેલા દિવસે ન આવ્યો. પણ જેમ જેમ દિવસો પસાર થયા મેડમ મારો હાથ પકડીને મને સમજાવા લાગ્યા હું પણ યંગ અને કોલેજિયન મેડમનો સ્પર્શ મને પણ ગમવા લાગ્યો.

મેડમની વાત કરવાની સ્ટાઇલ ઘડી ઘડીએ તેમને સરકી જતો દુપટ્ટો મારું ધ્યાન ક્યાંક બીજે જ ખેંચવા મજબૂર કરતો. થોડા દિવસ વીત્યા ત્યારબાદ મેડમે મને ધમકી આપી કે હું તો તને મારા સબજેક્ટમાં ફેલ જ કરીશ. આ વાત સાંભળીને હું ડઘાઇ ગયો હું વિચારવા લાગ્યો કે આખરે મારાથી શું ભૂલ થઇ મેં મેડમને કહ્યું કે મેડમ કેમ આવું તમે કહો તેમ હું કરીશ પણ મને પ્લીઝ ફેલ ન કરતા

એ સમયે મેડમે પોતાના આંસુઓ વહાવીને મારા પર પોતાનો એક ઇમોશનલ પ્લાન ફેંક્યો હું સાંભળીને પીગળી ગયો મેડમ બોલ્યા મને એકલું એકલું ગમતુ નથી એવું કરને આજે તું રોકાઇ જા ડીનર કરીને જજે.

હું મેડમને ના ન બોલી શક્યા મેડમ અને મેં રાત્રે એક એક પેગ મારીને ડીનર લીધુ. ડીનર ફિનીશ થતા જ મેડમ પાસે મેં ઘરે જવાની પરમિશન માંગી તો મેડમ કહે તું તારે ફ્રેન્ડને ત્યાં રૂમ પર જ રહે છે થોડી કોઇ તારી રાહ જોવાનું છે એક કામ કર બહું મોડુ થઇ ગયું તું અહીં જ રોકાઇ જા. મારે ન્હોતુ રોકાવું પણ મેડમની ઇમોશ્નલ રિક્વેસ્ટે મને મજબૂર કર્યો અમે રાત્રે બહુ વાતો કરી

ત્યારબાદ મેં મેઇન હોલમાં અને મેડમે બેડરૂમમાં સુવાનુ નક્કી કર્યું પણ મેડમ બોલ્યા અહીં ઠંડી લાગશે તું પણ બેડરૂમમાં સુઇ જજે. ત્યારબાદ જ્યારે અડધી રાત્રે મારી ઉંઘ ઉંડી ત્યારે મેં મારા હાથ અને પગ કશીક વસ્તુથી બંધાયેલા જોયા અને મેડમની મસ્તી ચાલુ હતી સાચું કહું તો મને પણ મજા પડી. બસ પછી અમારા આ ટ્યૂશન ચોવીસ કલાક માટેના થવા લાગ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *