એવી કઈ વસ્તુ છે જે પુરુષો ને વધે છે અને સ્ત્રીઓ ને નથી વધતી?

અજબ-ગજબ

ઇન્ટરવ્યુમાં મોટાભાગના પ્રશ્નો ઉમેદવાર વિશે હોય છે અથવા તો તે જે ફિલ્ડ સાથે જોડાયેલો પ્રશ્નો પુછવામાં આવે છે. એટલે કે તમે શું કરો છો, તમારા વિશે જણાવો, તમારે IAS અધિકારી શા માટે બનવુંં છે, તમે પહેલા જે ફિલ્ડમાં હતાં તે શા માટે છોડવા માગો છો , વગેરે જેવા પ્રશ્નો જે મૂળ રૂપે તમારા એપ્લીકેશન ફોર્મ પર આધારિત હોય છે.

1 : એવું કયું બેગ છે જે ભીનું થવા પર કામ લાગે છે?

જવાબ : ટી બેગ.

2 : કયા પ્રાણીનું હૃદય તેના માથા પર હોય છે?

જવાબ : સમુદ્રી કરચલો.

3 : પાણી અને આગમાં સૌથી શક્તિશાળી કોણ છે?

જવાબ : પાણી અને આગ બંને જ આફતના સમયે પોતાના ભયાનક રૂપમાં હોય છે. આગ લાગવા પર તેને પાણીથી ઓલવી શકાય છે, પણ સુનામી કે પૂર આવવા પર તેને અટકાવી નથી શકાતું. આગ વગર જીવન શક્ય થઇ શકે છે, પણ પાણી વગર નહિ. જોકે બંને જ બરાબર શક્તિશાળી છે, પણ અમુક અપવાદ પણ છે.

4 : રમેશના મિત્ર પાસે 534 સંતરા હતા, રમેશે તેમાંથી 123 સંતરા સંતાડી દીધા તો જણાવો રમેશ પાસે કેટલા સંતરા વધ્યા હશે?

જવાબ : 123, તમે જેટલા સંતરા લેશો, તમારી પાસે એટલા જ સંતરા વધશે.

5 : ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ પડી જાય તો શું કરવું જોઈએ?

જવાબ : જો મોબાઈલ કોઈ સુમસાન જગ્યાએ પડી જાય તો પાછો મળવો શકય છે. એવામાં જેનો મોબાઈલ હોય તે વ્યક્તિએ તરત સામેવાળા ઇલેક્ટ્રિક પોલ અથવા સાઈડ ટ્રેક પર લખેલો નંબર જોવો પડશે. પછી તેણે કોઈ વ્યક્તિ પાસેથી ફોન લઈને RPF ની હેલ્પલાઇન 182 પર ફોન કરી જણાવવું પડશે કે, તમારો ફોન કયા સ્ટેશન અને ઇલેક્ટ્રિક પોલ પાસે પડ્યો છે. તેના આધારે RPF તમારો ફોન શોધશે અને તમને પાછો આપશે.

6 : એવો કયો રૂમ છે જેમાં બારી કે દરવાજા નથી.

જવાબ : મશરૂમ.

7 : હિન્દીમાં પાસવર્ડને શું કહેવામાં આવે છે?

– હિન્દીમાં પાસવર્ડને कूट કહેવામાં આવે છે.

8 : શું બેન્કને હિન્દીમાં કોઇ અન્ય નામે બોલાવી શકાય?

– હિન્દીમાં બેન્કને अधिकोष કહેવામાં આવે છે.

9 : જીવનમાં બે વાર ફ્રી મળતી વસ્તુ શું છે, જે ત્રીજીવાર ફ્રી નથી મળી શકતી?

– જીવનમાં બે વાર ફ્રીમાં મળતી વસ્તુ દાંત છે, જે ત્રીજી વાર નથી મળતાં.

10 : વર્ષ અને શનિવારમાં શું કોમન છે, જે બંનેમાં ફક્ત એક જ વાર આવે છે?

– હિન્દીનો અક્ષર ‘व’

11 : ફક્ત 2નો ઉપયોગ કરીને 23 કેવી રીતે લખી શકાય?

– 22+2/2

12 : એક ટેબલ પર પ્લેટમાં બે સફરજન છે અને તેને ખાનારા ત્રણ વ્યક્તિ છે તો કેવી રીતે ખાશે?

– ત્રણેય એક-એક સફરજન ખાશે, કારણ કે એક ટેબલ પર અને બે સફરજન પ્લેટમાં છે એટલે કે કુલ 3 સફરજન છે.

13 : એવા ત્રણ નામ જણાવો, જે સતત આવતા હોય, પરંતુ તેમાં બુધવાર, શુક્રવાર અને રવિવાર ના આવે?

– યસ્ટરડે, ટુડે અને ટુમોરો.

14 : કોઇ એવી વસ્તુનું નામ જણાવો જે ગરમ કર્યા બાદ ઓગળતી નથી અને બાષ્પ પણ નથી બનતી પરંતુ જામી જાય છે?

-ઇંડુ

15 : મોર એક પક્ષી છે જે ઇંડા નથી આપતો, તો મોરના બચ્ચા કેવી રીતે જન્મ લે છે?

– મોર ઇંડા ન આપે, ઢેલ આપે.

16 : રાવણના સસરાનું નામ શું હતું?

જવાબ : મયાસુર.

17: એવું કયું કામ છે જે આપણા સમાજમાં કુંવારી છોકરીઓ નથી કરી શકતી?

જવાબ : સેંથામાં સિંદૂર ભરવું.

19 : એવી કઈ વસ્તુ છે જે આપણને જીવનમાં 2 વખત મફત મળે છે, પણ ત્રીજી વાર નહિ?

જવાબ : દાંત.

20 : સરકારી ડોક્ટરોનું પરફોર્મન્સ આટલું ખરાબ કેમ છે?

જવાબ : સરકારે તેમની વર્કિંગ સ્ટાઇલ પર નજર રાખવી જોઈએ. મેડિકલ સ્ટુડન્ટની હાજરી પર ધ્યાન રાખવું જોઈએ, અને તેમને એ સમજાવવું જોઈએ કે, જનતા પ્રાઇવેટ તરફ કેમ નમી રહી છે

21 : એવી કઈ વસ્તુ છે જે પુરુષો ને વધે છે અને સ્ત્રીઓ ને નથી વધતી?

જવાબ : દાઢી અને મૂછ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *